Book Title: Buddhiprabha 1960 12 SrNo 14 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 9
________________ તા. ૨૦-૧૨-૬૦ બુદ્ધિપ્રભા મૃત્યુના મેદાનમાં લેખકસાહિત્ય-દર્પણ પ. પૂ. મુ. શ્રી. રાજેન્દ્રવિજયજી ભાભી આ ભાભી ! ખરા બપાર થઈ ગયા હજુ સુધી તમે રોઇ પણ નથી કરી તે કરે છે. શું તમારાથી ઘરનું કામ પણ પાર નથી પડતું તે પછી તમે શું કરી શકવાનાં હતાં ?” કપડાં ધોને આવેલ વિક્રમશી રડામાં પેસતાં જ પોકારી ઉઠય. “દિયર ! જરા શાન્ત રહે. થયું એવું થાય એમાં આટલા ઉકળી કાં જાઓ છે? તમે એમ જ માનતી હશે કે સ્ત્રીઓએ યંત્રની માફક-ગુલામડી બની કામ કર્યા જ કરવાનું, મારા વર ! ભૂલી જાએ એ જુના જમાનાની વાતને” ભાભીએ રૂવાબથી જવાબ વાળે. “ભાભી ! બેલતાં માઝા મૂકશે માં ! એક તે સસર કામ કરવું નહિ અને ઉપરથી બોલવામાં ભાન પણ નહિ, હું હજુ ભામાં રહું છું ત્યાં સુધી. નહિતર તમારા માટે મેં ભારે થશે : ભારી ભાભી ! સમજ્યા ને ?” દેવર ! યા ખાતા હે તે મારાં નવાં આવનાર દેરાણીની લા ખાજે હું તમારા આધારે નથી આવતી ખાઈ પીને દિવસો વીતાવવા છે-ઘરનું કશું કામ તે કર્યું જ નહિ, અને અભિમાન તે છત્રપતિને છાજે તેટલું રાખવું છે, ભાભી ! ખ્યાલ છે તમે કેત આગળ બેલી રહ્યાં છે ? વિક્રમના વિક્રમથી શું તમે હજુ અજાણ છે?” “વિક્રમશી ! તમારાં પરાક્રમને હું જાણું છું, જે સાચા સત્વશાળી હ તે જાએ સિદ્ધાચલ ઉપર માર્ગ રોકી બેઠેલા સિંહને મારીને આવે. બહુ બેલવામાં ફાયદો છે” ભાભીએ દેવને મહેણું માર્યું. “ભાભી ! જ્યાં સુધી સિહાય ઉપર રહેલ સિંહને મહાત કરી સિદ્ધાલયને યાત્રા માર્ગ ખૂલે નહિ કરું ત્યાં સુધી અન્નજળ ત્યાગ ”-ભાભીના મહેણાને કે વિક્રમને છાતી સેસર ઉતરી આવે. હાથમાં રહેલ કપડાં ધોવાને કે લઈને ખાધા પીધા વિના વીર વિક્રમશી ત્યાંથી રવાના થશે. અલ્યા વિક્રમ ! ક્યાં જાય છે ? આજનાં જવાતીયાં જાણે હાલે તે પરણિ એ ધગુવારી ઉઠે છે. મારા બેટા ? આજ આટલું જોર તને કેમ આવ્યું છે ?” અભિમાનમાં આગળ વધતા વિક્રમશી ને ડેલીએ બેડેલી ડોશીએ ટકે પાડો. મા! નમસ્કાર : હું જાઉં છું સિદ્ધાચલ ઉપર રહેલા સિંહને મારવા. જે મારી પ્રતિજ્ઞા પૂરી થશે તે તરતજ આપનાં દર્શન કરવા પાછો આવીશ.” વિ આ તેનું કોઈ છોકરાંના ખેલ જાણે છે, અરે ! સિંહ સામે તે સિડ જ બાખડી શકે, શિયાળનું ગજું નહિ, જા બા...જા..પાછો ફરક આપણા વાણીયાને તે એ કંઈ શંભનું હશે ?” શ્રી વિકમશીને સમજાવવા લાગી.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30