Book Title: Buddhiprabha 1960 12 SrNo 14
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 6
________________ બુદ્ધિપ્રભા કહેતા, જ્ઞાનની ઉપજને પણ બીજા ક્ષેત્રોમાં વાપરવાનું અમે સુચન નથી કરતા, અમારું તે દરેક ગામના જૈન સધીને ટ્રસ્ટીને સંધના કાકર બાબેનાને આ નમ્ર સૂચન છે. માપના ગામમાં કે શહેરમાં જે જે ક્ષેત્રમાં જે જે રકમ તેને તે તે ક્ષેત્રમાં હવે ખરવા માંડે. આપના ગામમાં જિનાલયની સારી હાલત ન હેય તે તેને વ્યવસ્થિત કરી. સંશોધનનો યુગ છે. આપના ગામના જિનાલયાન, પાયાના, ચૈાધન શાળાના સુંદર શિલ્પના ફેટાઍ પડાવી લો. એમ કરવાથી આપણી સંસ્કૃતિનું એક સુંદર રમરણ ખતી રહેશે. પડી જવા જેવા થ! ગયેલા દેરાસરાને શેાધ્ધાર કરીશ. આપના ગામમાં પાઠશાળા ન હોય તે તે ઊભી કરા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેમેને ભણાવે. ધાર્મિક મેધ આપતા, સંસ્કારનું સિંચન કરતા, જીવનનું ઘડતર કરતા એવા નહેર પુસ્તકાલયો, ગુરૂકુળ વ. ઊભા કરો. આપના ગામમાં શ્રમણ ભગવાના લાભ લે. તેઓનુ બહુમાન કરા, તેઓને વિકાસ માટે પૂરતી સવડતા કરો આપે. ધર્મના પ્રચાર માટે આપનાથી થાય તે બધું જ કરી છૂટા. અને આપણા મેનેને પણ યાદ કરો તેએાની પણ સંભાળ લે. ધર્મોમાં ઢક રહે તે માટે તેમને જે જ્જર હેય તે તેમને મેળવી આપે।. શ્રાવક-શ્રાવિકાનું ક્ષેત્ર એ તે તા. ૨૭-૧૨-૬૦ આપણી સંસ્કૃતિની કરોડ રજ્જુ છે. કાઈની આંખમાં કદી આંસુ ન આવવા દો. તેમનુ માં સદા હસતું રાખો. આમ સરકાર વનને ખેંચી જાય તે પહેલાં બનને વાપરી નાંખા, એના સદુપયોગ કરી લે. આ મુખ્યન અમે કરીએ છીએ ત્યારે અમારા જાણવામાં આવ્યું છે કે ખંભાતમાં શ્રી હેમચન્દ્રાચાર્યજીનું એક ગુરૂમંદિર ઊભું કરવામાં આવનાર છે, અને તે માટે શાસનદેવની ભકિતની ઉપમાંથી કેટલીક ૨૬મ કાઢવાની વિચારણા ચાલી રહી છે. ખરેખર, આ એક સ્તુત્ય પગલું છે. આ તે હજુ માત્ર વહેતે વિચાર જ છે. પણ તે નકકર કાર્યમાં પરિણમે તા શાસનની ઘણી મારી સેવા કરી ગણારો. આજે આપણી ઐતિહાસિક જગાઓને માલતી કરવાની જરૂર છે. અને શ્રી હેમચન્દ્રાચાર્યજી જેવી વિશ્વ વિભૂતિની એક અણુમેલ સ્મૃતિ ઊભી થાય અને ખંભાત, પારણ તે ધંધુકા જનારને એમ લાગે કે ગ્મ વિભૂતિ અહીં રહી હતી અને અહીંથી એણે ગુજરાતને સસ્ક્રાર્યું હતું એવું કંઈ ભળ શુરૂ મંદિર ને તેમાં તેમના દેહ પ્રમાણની કલાત્મક પ્રતિમાનું સર્જન થાય એવું અમે એક સુચન કરીએ છીએ. આ અંગે તેને લાગતા વળગતા કાર્ય કર ભાઈ અને ભ્રમણ ભગવતા યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30