Book Title: Buddhiprabha 1917 10 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ તરજ્ઞાન, તત્વજ્ઞાન અને તેના સેવનથી સામાન્યમાંથી વિશેષ બને છે. મહાપુરૂષની પદ્ધિ તેને પ્રાપ્ત થાય છે. કઈ પણ દર્શન કે પંચના મૂળપુરૂષો અથવા તેમાં થએલા વિદ્વાન પુરૂ પિના ચરિત્રનું અવલેકન કરીશું તે આપણને સમજાશે કે ઘેડે અંશે અથવા સર્વશે તત્વજ્ઞાનને તેમનામાં પ્રાદુર્ભાવ ઘએ હતું, તે તત્વજ્ઞાન તેમના ઉદયનું રહ્યું હતું. તત્વજ્ઞાનીની દૃષ્ટિ જગતના સામાન્ય મનુષ્ય કરતાં જુદા પ્રકારની હોય છે. કેટલાક પદાર્થ-વસ્તુઓ એવા પ્રકારની છે કે, જેના સેવનને સામાન્ય છે કે હિતાવહ માને છે, ત્યારે તેઓ તેને અહિતાવહ માને છે. સુખના કારણ અને તેના પરિણામની વિચારણામાં તફાવત હોય છે. જ્ઞાન અને જ્ઞાની, ગુણ અને ગુણની અભેદતા છે. જ્ઞાન અને ગુણ, જ્ઞાની અથવા ગુણી સિવાય એકલા રહી શકતા નથી. જ્ઞાન અને ગુણથી તેને ધારણ કરવાની પરીક્ષા થાય છે, તેવી રીતે, જ્ઞાની અને ગુણથી જ્ઞાન અને ગુણની પરીક્ષા થાય છે. પ્રસંગવાતું જ્ઞાન કિવા જ્ઞાનીના વર્ણન, ગુણ કિવા ગુણીના વર્ણનમાં બનેને સમાવેશ થાય છે, એમ માનીને ચાલવાનું છે. જેમકે જ માગુમ સત્યવાદી છે, અથવા પ્રમાણિક છે, એવી જગતમાં તેની ભીતિ છે. ને વારતવિક તેમજ છે. તેથી લોકે તેનું બહુમાન કરે છે. એ બહુ માન જે કરવામાં આવે છે, તે તેનામાં રહેલા સત્ય બોલવાના અથવા પ્રમાણિકપણાના ગુણ નુંજ કરવામાં આવે છે. નહિ તો મનુષ્યાકૃતિમાં તે તે જગતના બીજા લે કેના જે જ હોય છે, એ ગુગ પ્રત્યક્ષ રીતે તેનામાં કંઈ નિશાનરૂપે જણાતા નથી. જે એ ગુણે તેનામાં હોત નહિ અથવા છે એવી જગતને લેકને પ્રતીતિ થાત નહીં તે તેનું જે બહુ માન કરવામાં આવે છે તે આવત નહીં. સીતા, દમયંતી વગેરે શીલવાન રને જગતમાં ઘણા કાળ પહેલાં થઈ ગયાં છે. તેમને આજે લેક પૂજનીય માની પ્રાતઃસ્મર્ણ કરે છે. કારણ એ જ છે કે તેમણે શિલગુણનું ચૂસ્તપણે અવલંબન કર્યું હતું. એ ગુણના રક્ષણ માટે તેમણે પિતાના જિવિતવ્યની પણ દરકાર કરી હતી. જે તેમનામાં શિલગુણું ન હત, અથવા તે ગુણનું પ્રત્યક્ષ ભાન જગતના લેકને થયું ન હોત તે આજે જે જગતવંદનીય થયાં છે, તે ઘાત નહિ. તત્વજ્ઞાન મેળવવાને જગતમાં રહેલા પદાર્થનું યથાર્થ જાણપણું થવું જોઈએ છીએ, તે જાણપણું કરશમાં જુદી જુદી રીતે જુદી જુદી દ્રષ્ટિથી તેની વિચારણ કરવી પડે છે, ને તે કર્યા પછી તેના યથાર્થ સ્વરૂપને નિર્ધાર થાય છે અફવા પૂર્વના મહર્ષિઓએ તે વિશે જે નિર્ધાર કરેલું હોય છે, તે સત્ય છે એવી પ્રતિતી થાય છે,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36