Book Title: Buddhiprabha 1917 10 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ G ક . કરી હાજર ws છે ( LGHT OF . - ::: : : - પિs .Co - - અનાજ -કમ-al ની - દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત પુસ્તક ૯ ] એકબર સને ૧૯૧૭. [ અંક જ છે, -- - -- - - - - -- - - - — - - - -- — * * - - - तत्त्वज्ञान. C. , t SH છે 1 ts (રા, નંદલાલ લલુભાઈ વકીલ) ગતમાં પ્રાણીઓ વિવિધ પ્રકારનાં જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે. તેઓ ઈચ્છિત વિષયનું જ્ઞાન મેળવી શકે, તે માટે વિવિધ પ્રકારની સંસ્થાઓ દરેક દેશની સરકારે પોતાના દેશમાં સ્થાપન કરેલી છે. વ્યવ્હારની અંદર પિતાને નિS ભાવ કરવાને કઈ પણ એક અથવા અધિક વસ્તુનું જ્ઞાન મેળવવાની દરેકની ફરજ છે. ઉદ્યોગ, હુન્નર, કળા, ચાતુર્યથી ધનપ્રાપ્તિને રાતે સેહેલે થઈ જાય છે. કઈ પણ દેશ આર્થિક સંપતિમાં આગળ વધતો હેય તે, તેનું કારણ એ છે કે, તે દેશમાં ઉદ્યોગ, હુન્નર કળા, ચાતુર્ય, મેળવવાનાં સાધને ઘણું હોય છે. તે સાધને દ્વારા પ્રાણુઓ. તેમાં પ્રવિણ થાય છે. અને તેના પ્રતાપે તે પિતાની અને પિતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારે અને વધારે કરી શકે છે. તેથી દરેક વ્યક્તિની-પછી તે પુરૂષ છે, કે સ્ત્રી છે -તે મેળવવાની ફરજ છે. એ ફરજ બજાવવામાં જેઓ પાછા પડે છે, તેઓ પિતાની અને પિતાના કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવાને પણ પાછા પડે છે. તત્વજ્ઞાન એ જુદો વિષય છે. ધંધા અથવા કળાનું જ્ઞાન મેળવનારને પિતાના પસંદ કરેલા વિષય સિવાય બીજ ધંધાના વિષય શિખવાની ખાસ જરૂર નથી. જેમ દાક્તરની પરીક્ષા આપનારને કાયદાની, કે ખેતીવા ની પરિક્ષાને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36