Book Title: Buddhiprabha 1917 10 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૧૨૦ બુદ્ધિપ્રભા જાણવા ! એ પાંત્રીસમી છત્રીસી જાણવી છે ૩૬ गणिसंपय चरविद, बत्तीस तेसु निश्चमाउत्तो । चविहविणयपवितो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३७॥ ટાઈગણિસંપદા ૮-“આહાર ૧ સુઆ થ સરીરે ૩ વયણે ૪ વાણ ૫ મઈ દ પગ ૭ સઈ ૮ એ સંપયા ખલુ અઠ્ઠમિ સંગહ પરિના ૧ એ એકેકના ચાર ૪ ભેદ મિળ્યા ૩૨ બત્રીસ ભેદ થાયે તે ૮૮૪=૩૨–આચારે, ૧ સુતે, ૨ વિન, ૩ વ્યાપે, ૪ એ ચાર વિનયયુક્ત ઈમ છત્રીસમી છત્રીસીના ધરણહાર મોક્ષમાર્ગના સાધક, પરભાવવિરક્ત નિર્મલ શુદ્ધધ્યાત્મભાવધ્યાની સંપૂણીનંદરસી સારણ-વારણ થણ-પડિયા -શક્ષ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના પરમ ધર્માધારભૂત વર્તમાન આગમધર તે આચાર્ય મારા ગુરૂ જાવા. એમ છત્રીસ છત્રીસીના ૧૨૬ બાર છનું ગુણ જાણવા. ૩ ૩૭ जइवि हु सूरिवराणां, सम्मं गुणकित्तण करे जे । सक्कोवि नेव सकइ, कोहं पुण गाढमूढमई ? ॥ ३८ ॥ ટાર્થ– ઘપિ આચાર્ય યથાર્થ ધર્મપ્રરૂપક યથાર્થ માર્ગ વરતતા જે સૂરિ કહેતાં આચાર્ય વર કહેતાં પ્રધાન તેમના ગુણ પશમી, લાયકી, ઉપશમી, તથા ઔદયિક, સોપકારી, પરોપકારીને કાંઈ અંત નથી. તે ગુણને કીર્તન કરવાને ઈન્દ્ર પણ સમયે નહીં તે હું જે ગાઢ મૂઢતા સહિત છે મતિ જેની તે કિમ સંપૂર્ણ ગુણ કહી શકું? પિણ મટકાના ગુણ કહેતાં આત્મ ગુણીરાગથી એકત્વ પામે તે ગુણને અર્થ થાયે, ગુણાથી થયે આત્મા સ્વગુણને પ્રગટ કરે તે માટે ચેતના પિતાની ગુણના ગુણ ગાવા જગાડવી-જાગૃત કરવી. છે ૩૮ तहवि हु जहा मुआओ, गुरुगुणसंगहमयाउ भनीए । .. इस छत्तीसं छत्तीसीआउ, भणियाउ इह कुलए ॥ ३९ ॥ બાર્થ–તે પિણ યથાસૂત્રે કહ્યું છે ગુરૂ જે શુદ્ધતત્વના કથક તેના ગુણની છત્રીસીઓ કહી એ કુલકને વિષે પિતાના ગુણના સંગ્રહ કરવા નિમિત્તે તથા ભક્તિઍ ગુણની છત્રીસ છત્રીસી કરતાં ૧૨૯૬ બેલ થયા તે કહ્યા. ઈતિ ૩૦ सिरिचयरसेण सुहगुरु-सीसेणं विरइ कुलगमेयं । पढिऊसमसढभावा, भव्वा पावंतु कल्लाणं ॥ ४० ॥ इति गुरुगुणछत्तीसी समचा ॥ ટાર્થ–શ્રીયુગપ્રધાન દશ પૂર્વધર સંપૂર્ણ સૂત્ર અર્ધના ધારક, આકાશગામિની પ્રમુખ મહાલબ્ધિના પાત્ર શ્રીવારવામિના શિષ્ય જગત્રય ઉપકારી શ્રીવા સેનગણિ તેહના શિષ્ય જે ગુણરાગીમતિ પણે એ કુલક ર તે ભણીને

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36