Book Title: Buddhiprabha 1917 10 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
તમારો ધર્મ સાચવો છે? ભક્ષાભક્ષથી બચવુ' છે ? તો આ જરૂર વાંચા : લાભ યા !! ત્રણ પેઢીથી ચાલતુ' ! જુનું, જાણીતુ, વિશ્વાસપાત્ર ! !
- જૈન માલકીનું
પ્રતિષ્ઠિત ઓષધાલય! ! !
શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ એમના તરફથી વડોદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વૈદ્યકશાસ્ત્રની,
ત્રણે પરીક્ષામાં ઉત્તિર્ણ (પાસ) થઈ પારિતોષિક (ઇનામ) મેળવનાર, | વૈદ્ય ચંદુલાલ મગનલાલ (પી. વી. બી. આર.) એમની ખાસ કાળજીમીં જાતિ દૃખરેખ નીચે ચાલતી
ધી રાજનગર આયુર્વેદિક ફા. મેં સી. માં ભક્ષાભક્ષના વિચારપૂર્વક બનતાં શાસ્ત્રસિદ્ધ આષા.
- જીરાન !
સ્ત્રી, પુરૂષ તથા બાલકની પાચનશક્તિ સુધારી લેાહી વધારી શરીરમાંના દરેક અવયો મજબુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે.
કી. રતલી ડબો ૧ ના રે, ૧-૧ર-૦,
અંગનામત ! !
આ દવા સ્ત્રીઓનાં તમામ ગુમદદ મટાડી લેહી વધારી સ‘પૂર્ણ તદુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃતસમાન પીણું છે, અને પીવામાં લહેજતદાર છે.
- કી. શીશી ૧ ના રૂ, ૧-૧૪-૦.
રસનામત !!!
હમારા, બાલકોને ખાંડનાં કફકારક, રંગબેરંગી શરબતનાં નુકશાનકારક મિશ્રણવાળાં બાલામૃત વિગેરેથી બચાવવાં હોય તો આયુ વંદ શાસ્ત્રના આધારે બાળકોને ફાયદાકારક ઔષધેથી તયાર કરેલું આ અમારૂ રસનામૃત તમારાં બાલકાને નિરોગી, પુષ્ટ, આનદી અને ગુલાબી રહેરાવાળું બનાવો. સ્વાદમાં મધુ ર હાઈ બચ્ચાંઓ સહેલાઇથી હોંશે હોંશે પીએ છે.
કી શીશી ૧ ના રૂ. ૦-૧૦-૦. આ સિવાય આ ફામૅરણીમાં ભરમે, રસાયણો, આશા, પ્રજાશાહી યાકુતી, ચુણે, અવલેહ, ગુટિકાઓ, તેલ, મુરબ્બાઓ, સૂતિકાકવાથ વિગેરે સ્થક તેમજ જથાબંધ વેચાય છે. Vા પેકીંગ ભગાવનારને શિર છે. લા યા રૂબરૂ મળે. રાજામહેતાની પળ સામે - ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક - અમદાવાદ, | વૈદ્ય ચંદુલાલ મગનલાલ.
પી. વી. સી. આર.

Page Navigation
1 ... 33 34 35 36