Book Title: Buddhiprabha 1917 10 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ જે હું મારાબાઈ હોત તે ? - - - - - - - - - ભૂતીઆ મહેલને વાસ, નાગને તથા ઝેરને ત્રાસ–રાણના પ્રેમને ને ઉલાસને નાશ, અને ભવિષ્યમાં સ્ત્રીએ પતિને ન ગમે એવાં એઠાં લે છે તેને ભાસ તે નજ થવા દેત! આપ તે સત્ય ભક્ત હતાં ! પણ માતા ! તમારાં એઠાં હેઠળ કંઈક અનાચારે સેવાય છે. માતા ! સ્ત્રી ધર્મ, જ્વલંત સ્ત્રો ધર્મ, પતિને પ્રાણાતે પણ અનુસરવાને! પતિને જ પ્રભૂ માનવાને ! પતિવૃત ધર્મ પાળી, સ્વામિને સંતેપી, સાસુ નાણુંદને રાજી કરી, પ્રજાને ઉન્નત બનાવી, ઉજ્વલભાવિ રચી, પતિ સાથેજ જીવન સફળ કરત ! વળી માતા ! જે હું મીરાં હોત તે! કેવળ પૂજા સેવા ને ક્રીયાઓમાં રાચી રહેત નહિ. આત્મજ્ઞાન-મેળવી ધ્યાન ને એનાં અપૂર્વ સૂક્ષ્મ વ્હાણું પણ લેત. એકલી ક્રિયા કરતાં જ્ઞાન તથા ધ્યાન સાથે તેને કે અપૂર્વ આનંદ આવે છે ? પ્રભૂ સાથે એકાકારપા-આત્માને ઓળખી તેને પૂછ તે સાથે એક થવું, પિતે પિતા પણું ભૂલી જવું. ને એગ દ્વારા અનંત સત્યસુખમાં વિવસવું! અહા ! એ સુખી એનું વર્ણન તે નજ કરી શકાય? માતા ! ક્ષમા કરજો ! પણ “જો હું મીરાં હોત તે?” વિશ્વને મારા ઉન્નત જીવનરૂપી સુવાસથી તરબતર કરી નાંખત સ્ત્રીઓ વહેમી, અજ્ઞાન, બીચારી અબળાઓ! એ શબ્દ! એ વિશેષણે તેને માટે ન રાખત! માતા! વળી “હું મીરાં હેત તે ? મારી પ્રજા મને ગાંડ કહે તે કરતાં અતિ ઉત્તમ ધર્મ કૃત્ય-વટે તેમનાં દિલ જીતી લઈ તેમને જ મારી પાછળ ગાંડા કરત! મગર શી રાણાની કે મને ભૂતિઆ મહેલમાં મોકલી-ઝેરનો યાલે ને સર્ષની બક્ષિસ મકલી બીજી રાવણ પરણે! હું રાણાને મારે કરી પછી પ્રભુને કરત ને થાત ! હશે! માતા હમારાં જવલંત દર્શને ભારતમાં ભક્તિ રેલાઈ છે તે ઉત્તમ થયું છે. તમારા પવિત્ર દ્રષ્ટાંતથી કુમારીકાઓને ને ભક્ત સ્ત્રીઓને સે મીરાં કહે છે. પણ હું તે સની સીતા-દ્રપદી કે દમયંતી-તારા-કે સતીનું જીવન જીવત ! હવે શું? હું તે માત્ર એક પ્રભુની હાની બાલીકા છું. પણ ખરેખર જે “હું મીરા હેત તે ?” ભારતવર્ષના સી વર્ગની આજ આ દશા રહેવા ન દેત ! એવા સમર્થ ધણીને વરીને વળી ભારતવર્ષમાં આજ આ સ્થિતિ? પણ “હું મીરાં હેત તે ને?” હું તે માત્ર એક હાની બાળા ! સામાજિક, ધાર્મિક-સતિક, આધ્યાત્મિક અને પવિત્રતાની પ્રગતિમાં પૂર્ણ ચેતના રેડત! પણ હું મીરાં હેત તે ને ! હું મીરાં હેત તે? એકદમ ધ્યાન ભંગ થયું. ધીમે ધીમે કમળ બીડાયું, મિયા મીરાં વિદાય થયાં. મેં આંખ ઉઘાડી. લક્ષ્મી હજી ઉંઘતી હતી. ઉષાદન કરી હું ઉઠી-હજી પણ મારા મનમાં ઘોળાયા કરે છે? હું મીરાંબાઈ હોત તે ?” શું કહ્યું. લક્ષ્મી ઊંઘમાં બેલી. “કપાળ મ્હારૂં! મારાં હેત તે?” તે વળી હું મારી મારી કરતા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36