________________
જે હું મારાબાઈ હોત તે ?
-
-
- - -
-
-
-
-
ભૂતીઆ મહેલને વાસ, નાગને તથા ઝેરને ત્રાસ–રાણના પ્રેમને ને ઉલાસને નાશ, અને ભવિષ્યમાં સ્ત્રીએ પતિને ન ગમે એવાં એઠાં લે છે તેને ભાસ તે નજ થવા દેત! આપ તે સત્ય ભક્ત હતાં ! પણ માતા ! તમારાં એઠાં હેઠળ કંઈક અનાચારે સેવાય છે. માતા ! સ્ત્રી ધર્મ, જ્વલંત સ્ત્રો ધર્મ, પતિને પ્રાણાતે પણ અનુસરવાને! પતિને જ પ્રભૂ માનવાને ! પતિવૃત ધર્મ પાળી, સ્વામિને સંતેપી, સાસુ નાણુંદને રાજી કરી, પ્રજાને ઉન્નત બનાવી, ઉજ્વલભાવિ રચી, પતિ સાથેજ જીવન સફળ કરત ! વળી માતા ! જે હું મીરાં હોત તે! કેવળ પૂજા સેવા ને ક્રીયાઓમાં રાચી રહેત નહિ. આત્મજ્ઞાન-મેળવી ધ્યાન ને એનાં અપૂર્વ સૂક્ષ્મ વ્હાણું પણ લેત. એકલી ક્રિયા કરતાં જ્ઞાન તથા ધ્યાન સાથે તેને કે અપૂર્વ આનંદ આવે છે ? પ્રભૂ સાથે એકાકારપા-આત્માને ઓળખી તેને પૂછ તે સાથે એક થવું, પિતે પિતા પણું ભૂલી જવું. ને એગ દ્વારા અનંત સત્યસુખમાં વિવસવું! અહા ! એ સુખી એનું વર્ણન તે નજ કરી શકાય? માતા ! ક્ષમા કરજો ! પણ “જો હું મીરાં હોત તે?” વિશ્વને મારા ઉન્નત જીવનરૂપી સુવાસથી તરબતર કરી નાંખત સ્ત્રીઓ વહેમી, અજ્ઞાન, બીચારી અબળાઓ! એ શબ્દ! એ વિશેષણે તેને માટે ન રાખત! માતા! વળી “હું મીરાં હેત તે ? મારી પ્રજા મને ગાંડ કહે તે કરતાં અતિ ઉત્તમ ધર્મ કૃત્ય-વટે તેમનાં દિલ જીતી લઈ તેમને જ મારી પાછળ ગાંડા કરત! મગર શી રાણાની કે મને ભૂતિઆ મહેલમાં મોકલી-ઝેરનો યાલે ને સર્ષની બક્ષિસ મકલી બીજી રાવણ પરણે! હું રાણાને મારે કરી પછી પ્રભુને કરત ને થાત ! હશે! માતા હમારાં જવલંત દર્શને ભારતમાં ભક્તિ રેલાઈ છે તે ઉત્તમ થયું છે. તમારા પવિત્ર દ્રષ્ટાંતથી કુમારીકાઓને ને ભક્ત સ્ત્રીઓને સે મીરાં કહે છે. પણ હું તે સની સીતા-દ્રપદી કે દમયંતી-તારા-કે સતીનું જીવન જીવત ! હવે શું? હું તે માત્ર એક પ્રભુની હાની બાલીકા છું. પણ ખરેખર જે “હું મીરા હેત તે ?” ભારતવર્ષના સી વર્ગની આજ આ દશા રહેવા ન દેત ! એવા સમર્થ ધણીને વરીને વળી ભારતવર્ષમાં આજ આ સ્થિતિ? પણ “હું મીરાં હેત તે ને?” હું તે માત્ર એક હાની બાળા ! સામાજિક, ધાર્મિક-સતિક, આધ્યાત્મિક અને પવિત્રતાની પ્રગતિમાં પૂર્ણ ચેતના રેડત! પણ હું મીરાં હેત તે ને ! હું મીરાં હેત તે? એકદમ ધ્યાન ભંગ થયું. ધીમે ધીમે કમળ બીડાયું, મિયા મીરાં વિદાય થયાં. મેં આંખ ઉઘાડી. લક્ષ્મી હજી ઉંઘતી હતી. ઉષાદન કરી હું ઉઠી-હજી પણ મારા મનમાં ઘોળાયા કરે છે? હું મીરાંબાઈ હોત તે ?”
શું કહ્યું. લક્ષ્મી ઊંઘમાં બેલી. “કપાળ મ્હારૂં! મારાં હેત તે?” તે વળી હું મારી મારી કરતા