________________
૧૨૨
બુદ્ધિપ્રભા
•
-
-
-
,
, -
-
-
-
-
કમળ ખીલ્યું. જોઉં છું તે મારી બીજી મૂર્તિ ત્યાં ઉભી છે, સામે સધ્ધી મીરાં જવલંત દર્શન આપી રહ્યાં છે. તે બેલયાં?” જે તું મીરાં હોત તે? “આ તે સવાલ? હે કહ્યું હતુંઃ માતા ! જે હે મીરાં હોત તે કદી પણ રાણાજીને નારાજ, નિરાશ, દુઃખી, અસંતુષ્ટ ન કરતપ્રથમ તે તેમને ચરણે પડી મારા વિશ્વાસમાં લેત! તેમના રાજ્યમાં હઝારે અજ્ઞાન સ્ત્રીઓ ને છોકરીઓ રખડે છે, તેમને પતિવ્રતા સ્ત્રી-આજ્ઞાધારક પુત્રી બનાવવા શાળાએ કાઢવા વિનવત! હારી નણંદને સાસુને નારાજ કરવા કરતાં હું તેમને પગે પી મારી માતા ને બહેને બનાવત ને તેમના અનંત વાત્સલ્યમાં નાન કરત! મહા રાણાને મૃગયા–શિકાર-અફીણના કસુંબા-વારૂણ-હોક અનેક સ્ત્રીઓની લાલસા-બીજા રાજ્ય પ્રતિની ઈ-આદિથી ધીમે ધીમે વિમુખ કરત ને સત્ય પ્રેમ-દ્ધ ધર્માચરણું-પ્રજાગરતા-એક પત્નીવ્રતને જ્ઞાનામૃત પાનમાં પ્રવૃત કરત. તેમને અસંતોષ આપી, સાસુ નણંદને નારાજ કરી, કેવળ ભકતે ભેગાં ઘુઘરા બાંધી નારી એકલાએ જ આનંદ મેળવે તે કરતાં હું તે સિને મહા કરી, જ્ઞાનામૃતના પ્યાલા પાઈ ભક્તિ ને ભાવમાં લીન કરી, પ્રજાનું ભલું કરી, પરમાનંદ મેળવી આપત ને પાછળની પ્રજા માટે આજ્ઞાંકિત પતનીને પ્રજાવત્સલ રાણી તરીકે નામના મુકી જત. જે આજના મનુષ્ય તમારા નામ ને રણની અનારાધારક, રાણી કહી નિજો છે તેમ ન કરત. માતા ! તમેએ તે સારૂ કર્યું, ને આત્માનંદ મેળો પણ તેમાં જગને શું? તમારી રાજ્યસત્તા-વિપૂલ દોલત-જ્ઞાન-પતિને પ્રેમ-પ્રજને ભક્તિભાવ-એ વડે તે કેટલું બધું થઈ શક્ત? કેટલાં બધાં અનાથાશ્રમે, શાળાઓ, મહા પાઠશાળાઓ-ગાલ ને ઉગાલ, કન્યા પાઠશાળાઓ, ને ગુરૂકુળે, વ્યાયામ શાળાઓ ને પુસ્તકાલ, સંસ્કૃત પાઠશાળાઓ ને વિરભવને તૈયાર કરાવી શકાત? ભાવિપ્રા માટે બાશ્રમના ધર્મોનાં ફરમાનને થે, નીતિ-ધર્મ-શાસ્ત્રના ગ્રંથ, જ્ઞાનમાર્ગ–યોગમાકર્મમાના વિકટ પંથના ગ્રંથ લખાવી ભંડારેમાં ભરાવત : ભવિષ્યમાં ભારતવર્ષમાં સ્ત્રીઓ પવિત ધર્મ-ભૂલી જશે. બાળાએ અજ્ઞાન રહી, અનાચાર સેવતાં શીખશે. અનેક વિધવાઓ આર્ત દિનથી આર્યાવર્ત ગજાવશે, અનેક ખોટા વહેમ ને રૂઢિ બંધનથી સમાજનાં બંધને શિથિલ થશે. ને છેવટે પવિત્ર ગણાતી સ્ત્રીઓ વિલાસનું સાધન મનાઈ ઉંદરીની ઉપમાને પાત્ર થશે! આ સત્ય જાણી તેના પ્રતિકાર-ઉપાસે છ–દોષમુક્ત કરત! પુરુષ સ્ત્રીઓને ગુલામ ગણવાના છે!
ઓ-બાળકીઓ વેચવાનો છે ! તેમને પાત્ર વિલાસનું જ સાધન માની–રસેડાનેજ ચાર્જ પી મુકવાના છે, ને પોતે પ્રકાશમાં રહી તેમને અજ્ઞાનતાના અંધારા આગારમાં ફરી રાખવાના છે એ ભાવિ જાણી-ભવિષ્ય માટે કેટલાં બધાં સાધને તૈયાર રાખત! એ મૈયા! હું મીરાં હતા તે ! ખાત્રીથી