Book Title: Buddhiprabha 1917 10 SrNo 04 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ સરાના અમદાવાદમાં ચાલતા સખ્ત પ્લેગને લીધે પિષ્ટ ઑફિસ વગેરેની ૧ના પ્રતિકૂળતાથી વિ. પી. સાથે ભેટ બુક ગ્રાહકોને મોકલાવી શક્યા નથી. તે હવે પછી પ્લેગ કમી થયે મોકલવાનું શરૂ કરીશું'. નવેમ્બરના અંક દીવાળીને ટાંકણે ગ્રાહકોને મળે તેવા પ્રયત્ન અને તૈયારી અને કરેલી છે. સુન્દર ! બુદ્ધિપ્રભાના ગ્રાહકેનેજ ખાસ લાભ સચિત્ર : સાકી, (ક્ષેખક-પાદરાક૨.) બાદશાહ શાહઝડાંના ઝનાનખાનાનું એક અત્યંત રસમય પ્રેમપૂણ-ઐતિહાસિક કરૂણામય હૃદયદ્રાવકદ્રશ્ય. આખું પુસ્તક વાંચતાં તમારાં નેત્રે આર્દતાથી ટપકશે. સુન્દર ચિત્રા-પાંદરાકરની કલમ અને મેગલ રણવાસનું રસમય-મરહસ્ય પૂર્ણ-સુન્દર ચિત્ર ! - ક્યા સાહિત્ય રસીકને મુગ્ધ ન કરે ? પ્રતિષ્ઠિત વિદ્વાનના ઉપોદઘાત સાથે બહાર પડવાને હવે થોડાજ દિવસની વાર છે. આ કથા ઐતિહાસીક સત્ય બીનાઓને ભંડાર છે !–' પરમપ્રેમ પરબ્રહ્મ ' ને પારાવાર છે. નીચેને સરનામે નામ નોંધાવે–ગ્રાહકોએ પિતાના રજીસ્ટર નં. સાથે મ. એ. મેકલવે. તેમને માટે અધાં કીંમત રાખવામાં આવી છે. અદ્ધિમભા માસિકની એસી અથવા પાદરાકર રીચીરાડ-અમદાવાદ્ય કાઠીપળ-વૃડેદરા જાહેર ખબરઃ - શ્રી. માંગરોળ ( કાઠીઆવાડ )ના પુરતક ભંડારમાં આપવા સારૂ નીચે લખેલાં હસ્તલિખિત આગ વેચાતાં જોઈએ છીએ, જેઓએ વેચવાનાં હોય તેઓએ નીચેના શિરનામે પત્ર વ્યવહાર કરવા—અથવા મળવું. ૧ વિપાક સૂત્ર, અંગ ૧૧ મું. ૬ મરણ સમાધિ પયન્ના ૯ મું. ૨ પનવણ સૂત્ર, ઉપાંગ ૪ થું. ૭ બૃહત કપ છેદ બીજું . ૩ મહા પચખાગુ પન્ના ૪ થુ. ૮ જીત કપછેદ ચોથું'. ૪ ચંદ્રવિજય પયજ્ઞા સાતમું. ૯ લઘુ નિશિધ છેદ ૫ મું. ૫ દેવેન્દ્ર સ્તવન પ્રકરણ પન્ના આઠમું. ૧૦ વ્યવહાર છેદ ૩ ', મૂળચંદ હીરજી, એકઝીકયુટર. , મ અંદરજી અભેચંદ, કેટ ફ્રીયર રોડ ન", ૮૫ મુંબઈ, આ માસિક સંબધી સઘળે પત્રવ્યવહાર નીચેના શિરનામે કર. * શ કરલાલ હાહ્યાભાઈ કાપડીઆ છે; e બુદ્ધિપ્રભા ઑફિસ, ચુંગળ-અમદાવાદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36