Book Title: Buddhiprabha 1917 10 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ મુસાફીર. ૧૦૩ દેવાની ફરજ અદા કરવી જરૂરની છે. હવે વધારે વખત પિતાપિતાની ચેગ્ય ફરજ બજાવ્યા વગર જીવી શકાય યા ટકી શકાય એમ નથી. પિપલીલાને વખત હવે વીતી ગયેલ છે. હવે તે પવિત્ર શાસનના પૂરા રસિક બની બીજાને તેવા રસિક બનાવવાને મુંડે હાથ ધરવાની જરૂર છે અને તેમ કરવા, પહેલાં જ બધા વર, વિરોધ, કલેશ કંસે અને ઈર્ષા અદેખાઈ પ્રમુખ દુખ દેને દૂર કરવા જ પશે. જગતના સર્વ પ્રાણી વર્ગ સાથે મિત્રતા સ્થાપવી જ પડશે. દુખી જીનાં આસું છવા બને તેટલે વાર્થ ત્યાગ કરી કરૂદ્ધ બનવું જ પડશે. સુખી અને સગુણી જનેને દેખી પરમ પ્રમોદ ધારી હર્ષઘેલા થવું જ જોઇશે અને ગમે તેવા દુષ્ટ અન્યાયીને પણ બની શકે ત્યાં સુધી ધીરજ રાખી દયાથી સુધારવા અને તેમ બની ન શકે તે છેવટે તેનાથી અલગ રહીને સ્વપર હિતકારી કાર્યમાં માગ્યા રહેવું જ પડશે. ઐક્ય બળ પિદા કરવા અને આ પણી સમાજને સંપતી સાંકળથી સાંકળી. સુખી બનાવી, પવિત્ર શાસનની ઉન્નતિ કરવા આપણ પ્રત્યેકના હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા, વિવેક અને ઉત્સાહ પ્રગટવાજ જોઈએ. એ ઈષ્ટ સમય શીઘ આવે ! ઈતિશમ મુસાફીરને, ( આશાવરીને લય- ). કર મુરારિ ! ઝટપટ અવે રે ! નીંદ તજી દે, જાના હે-જી-કર મુસાફરી. આ છે મુસાફર ખાનું હા નહિ, ના હારૂં, દૂર જાના હે-જી-કર મુસાફર. અશ ! મુસાફીર ! પંથ અનંત એ, સામનમે ખાના લે છે-જી-કર મુસાફીર. જય! મુસાફીર ! મુકી માન હવે, હરિ મેં મીલ જાના હે-જી-કર મુસાફીર. - હરીલાલ ત્રીકમલાલ જાની,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36