Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 2
________________ આઠ આનામાં અમુલ્ય લાભ આપતુ સસ્તામાં સસ્તુ' સચિત્ર ત્રિમાસિક હું ‘‘ આદર્શ-જીવન.' આધ્યાત્મિક-સાહિત્ય-વાણીજ્ય (વ્યાપાર ) ના ઉચ્ચ વિકારો દર્શાવતું, ઉચ્ચ શૈલીએ સાક્ષરો-વિદ્વાનો તથા મહાત્માઓને હાથે લખાઈ જૈનસમાજની સેવા અર્થે પ્રગટ થતું સપ્તામાં સસ્તું સચિત્ર ત્રિમાસિક, વાર્ષિક લવાજમ માત્ર આઠ આના (પાસ્ટેજ સાથે.) નમુના માટે લખેસંધવી વાડીલાલ મુળજીભાઈ, લિબડી–(કાઠિયાવાડ.). આખરે વિજય મા. હીસ્ટીરીઆ (તાણ ) ના દરદને કોણ જાણતું નથી ? હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ઘણે લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શોધી કાઢી તેના ઉપાયો ધણા દરદીઓ ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીયા ભૂત નથી. હીસ્ટીરીઆના દરદ ઉપર બીજા ઉપાયો અજમાવ્યા પહેલાં અમારી સલાહ . હીસ્ટીરીઆનું દરદ અમે ખાત્રીપૂર્વક ગેરંટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતનો ખુલાસો રૂબરૂ પત્ર મારફતે કરો. લી. શા. વાડીલાલ ડાહ્યાભાઈ, | અમદાવાદ. ( ઝવેરીવાડ, ) સુરજમલનું કહેલું', આયુર્વેદ સિદ્વાષધાલય, | (દરદીઓને આશિર્વાદ.). ઘણા મનુષ્યો જુદા જુદા રોગોથી પીડાય છે. તેમાં ગરીબ મનુષ્ય વૈધા તથા ર્ડોકટરોનાં બીલ ભરવાને શક્તિવાન હોતા નથી અને તેથી મરણને શરણ થાય છે. અમે એક "માહાત્માની કૃપાથી નીચે લખેલા દર્દોની દવા મેળવી છે, અને તેની શક્તિની સંપૂર્ણ ખાત્રી કરી છે. તેવા રાગોથી પીડાતા ગરીબ નીરાધાર માણસને કેવળ પરમાર્થ બુદ્ધિથી મફત આપવા ઈચ્છીએ છીએ, અને શક્તિવાળા માણસાને પ્રથમથી ધર્માદા ફંડમાં માસક રૂ. ૨). આપવા પડશે તેથી તેવા રાગવાળાઓને, અમાને મળી અગર ટપાલ મારફતે દરદ જણાવી દવા લેવા ખાસ ભલામણ છે. જવાબ માટે અડધા આનાની ટીકીટ બીડવી. સંગ્રહણી (મુંબાઈના પાણીથી અગર બીજા કારણથી થઈ હાય) લકવા યાને પક્ષાઘાત, દમ, હાફ સ્વાસ ચડે તે ભગંદર (વાહાડ કા૫ કર્યા વગર) ઇંકીયશિથિલતા યાને નામદાઈ કોઈ પણ જાતનો વા, હિસ્ટીરીયા યાને વઈ અગર ગીરધી, બચ્ચાંઓને થતી વરાધ, મસા યાને હુંરસ, જે લો વાંચી જાણતા નથી તેને વાંચી જાણનાર ખબર આપશે તે ઉપકાર થશે. | શા, વાડીલાલ મોતીલાલ પાલખીવાળા એલ. ટી. એમ. મળવાનો વખત—સવારમાં ૧૧ થી ૧૨ સાંજે ૭ થી ૧૦ મીલ મેનેજર,—ધી અમદાવાદ સ્વદેશી મીલ કું. લી. 5. લુણાવાડે માટી પાળ-અમદાવાદ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 34