Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 2
________________ મુની વિહારથી લાભ. એક ખબરપત્રી લખી જણાવે છે કે બારડોલી તાલુકામાં મુની મેાહનવિજયજી વિહાર કરે છે તેમના વ્યાખ્યાનના લાભ ઘણા અધિકારીઓ લે છે. હાલમાં તેમણે એક શ્રાવકને દક્ષા આપી તેનુ નામ રવિજય પાડયું છે. તૈયાર છે ! તાકીદે મગાવા !! ડીમી ૧૦૧ ફોર્મ ૮૦૮ પાનાનો મહાન ગ્રંથ. તૈયાર છે !!! આનન્દઘન પદ ભાવાર્થ સંગ્રહ. શ્રીમદ્ આનન્દધનજીના આધ્યાત્મિક, વૈરાગ્યાદિક, ઉત્તમ રહસ્યવાળા ૧૮ પદો કે જેના ભાવાર્થ સમજવા અનેક મનુષ્યોની તૌત્ર જિજ્ઞાસા હતી તે પદે ઉપર આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે વિસ્તારથી વિવેચન કરી જીજ્ઞાસા પૂર્ણ કરી છે. તે સાથે શ્રીમદ્ભુ ચરિત્ર પણ ઉત્તમ રીતે દાખલ કર્યુ છે. ઉંચા કાગળ, નિર્ણયસાગર પ્રેસની સુંદર છાપ તે મનેાહર પાકી બાઇન્ડીંગ છતાં કીં. માત્ર રૂ. ૨-૦-૦. ઠે. નાગારીશરાહ. શ્રી જૈનશ્વેતાંબર મૂ॰ બોર્ડીંગ. અમદાવાદ, ભેટ આપવાની છે. 4 રા. રા. શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ' નામના પુસ્તકની ૩૦૦ નકલો, દરેક જૈન લાયબ્રેરી, જૈનશાળા તથા પૂજ્ય મુનિ મહારાજોને પોતાના ટપાલ ખરચથી ભેટ આપવા માટે અમને મળી છે. માટે જેમને જોઇએ તેઓએ નીચેના સ્થળેથી પોસ્ટ કાર્ડ લખી મગાવી લેવી. હવે ફકત જીજ નકલા બાકી રહી છે. વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા ’ 3. નાગારીસરાહ—અમદાવાદ, જ્ઞાન ભંડારા અને પુસ્તકાલયેાને ભેટ, શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત શ્રી આનન્દધનપદ ભાવાર્થ કે જે ૧૦૧ કુર્મા હૈમી ૮૦૮ પૃષ્ટના નિર્ણય સાગર પ્રેસની સુંદર છપાઈ અને ઉત્તમ બાઇન્ડીંગવાળા ઉત્તમ ગ્રન્થ છે અને તે રૂ. ૨) ની કીંમતના છે તેની ઘેાડી નકલ જૈન જ્ઞાન ભંડારા અને પુરતકાલયાને બહુમ શા. મુલદ સરૂપદના ટ્રસ્ટીઓ તરફથી ભેટ આપવાની છે. વરાએ મગાવી લેવી, નકલે થોડી છે માટે શીલક હશે ત્યાં સુધી મેકલવામાં આવશે. ગેરવલે ન જાય તે માટે પેસ્ટ ખર્ચ જે રૂ. ન) આવશે તેટલા પુરતા વી. પી. થી મેકલવામાં આવશે. ચાસ ઠેકાણા સાથે નીચેના સરનામે તાકીદે લખાઃ— વકીલ મેાહનલાલ હેમચ'દ સુ. પાદરા, (ગુજરાત. )

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32