Book Title: Buddhiprabha 1913 11 SrNo 08 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ લેખકો અને લેખે. ૨૪૩ વ્હાલા. ૪ વહાલા. ૫ અતર્ બાહ્ય મુસાફરી, કરાવનારાં બેશ, જીવનનાં સાથી બની, સમજણ આપો હમેશ; મોટા જગમાંહી મીનારા, નાની કરકમલે ફરનારો. પુસ્તક સ્વર્ગગા ભલી, પુસ્તક વર્ગ વિમાન, માનસ દિવ્ય સવરો, આનન્દસૃષ્ટિ તાન; ચેતન ઉપવન ખીલવનારાં, આનન્દા રસમાં ઝીલવનાર. સર્વ તત્ત્વ સમજાવીને, ઉધાડે દિલદાર, આનન્દ રેલમછેલમાં, સાથી સદા તૈયાર; મનની ચિન્તા સહુ હરનારાં, ધર્મ શાનિતને કરનારાં ખટપટ ઉપાધિ વિના, કરતાં મનથી વાત, દર્શન જ્ઞાન ચારિત્રની, દેખાડે શુભવાટ; બુદ્ધિસાગર પ્રેમી સારાં, ભવોભવમી આધાશે. વહાલાં. વ્હાલાં. 9 लेखको अने लेखो. - લ– લેખકઃ-ગનિક મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ. લેખકોમાં સમાનતા ગુણું જે જે અંશે ખીલ્યો હોય છે તે તે અંગે તેઓ પિતાના લેખોમાં સમાનતાને પોષી શકે છે અને અન્યની સાથે સમાન ભાવથી વર્તી શકે છે. લેખકોમાં ગુણાનુરાગ નામનો ગુણ ખીલ્ય હેય છે તો તેઓ “Trtવાનો સારાં અને તાનાં વોર રો” એવી પક્ષપાતતાને ધારણ કરી શકતા નથી. ગુણાનુરાગી લેખક અન્યોના ગુણેને રામ ધારણ કરી શકે છે અને કેઈના સંબંધી કંઇ લખતાં પહેલાં તેની તેનામાં રહેલા ગુણો પર પહેલી નજરે પડે છે, અને દપર અલ રહે છે. ગુણાનુરાગી લેખમાં ગુણોને ગુણરૂપે જોવાની શક્તિ પ્રગટવાથી ગમે તેવા પતિકુલ પ્રસંગોમાં પણ તે અના ગુણોને પરૂપે દેખી શકતા નથી અને તેમ લખી શકતા નથી. ગુણાનુરાગી આખી દુનિયામાંથી ગુણોને જેવા સમર્થ થાય છે અને તેને ગુગોમાં સંયમ હોવાથી તેની આંખ આગળ ગુણની મૂર્તિ ખડી થાય છે. ગુણાનુરાગી લેખક કેઇન લેખ વા ગ્રન્થની સમાલોચના કરવા માંડે છે તે તેમાં રહેલા ગુણોનું સારી રીતે પ્રકટ કરી શકે છે, અને કેની આગળ ગુણોની શોધ કરીને મૂકે છે તેથી લોકોને ગુણને ભાગ પ્રહણ કરવામાં ઘણે પરિશ્રમ પડતા નથી. દેવાનુરાગી લેખક ખરેખર ગુણાનુરાગી લેખકથી વિરૂદ્ધ પ્રકૃતિને હોય છે. દેષાનુરાગી લેખક કોઈના સંબંધી કંઈ લખે છે તેમાં દોષોને ચિતરવામાં તેની દષ્ટિ રહે છે અને કોઈ ગ્રન્ય વા લેખની સમાલોચના કરે છે તેમાં તે લેખ્ય ગુણે તરફ દષ્ટિ ન ફેંકતાં લેખ્ય દોષ તરફ પિતાની દષ્ટિ ફેકે છે તેમજ છતા વા છતા દે વડે ગ્રન્ય કર્તાની મૂર્ખતા બતાવવા પ્રયત્ન કરે છે. આ દુનિયામાં કોઈ લેખક સર્વજ્ઞ નથી. લેખકો પ્રિન્થોની રચના કરતાં ભૂલ કરી શકે તેઓને તે ભૂલો ચોગ્ય સુશબ્દોમાં વિવેકપૂર્વક બને તો જષ્ણવવી જોઈએ પણ નિષ્ફર શબ્દોથી તેની ઝાટકણી કાઢીને તેની જાતિ નિન્દા થાયPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36