Book Title: Buddhiprabha 1913 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ રા બુદ્ધિપ્રભા दंपती जोड. ( લે, પાનાચંદ જેચંદ મુંબાઇ ) ( ગજલ ). સંસાર સુખ દુ:ખામાં, પતિ પત્નિ સદા સ્નેહી; રહે સમભાવમાં સાથે, પુરણ પુન્યે મળે જોડ્ડ શુભાકુભ કર્મના લીધે, જીવન શાતા અસાતામાં; નચાવે દેવ શું કરવું, પુરણુ પુન્યે મળે જે પતિ નહિ અન્ય પત્નિથી, સતિ પણ તિમહીજ ધારે; વહે વૃત્તિ સદા ધર્મ, પુરણ પુન્યે મળે તેવુ ઉંબર રાા હતા કુશ, સતિ મયાતળુ સ્વામિ, કસાટી હેમની કીધી, પુરણ પુન્યે મળે જો મહિયારી વેશને ધારી, પતિનેા સ્નેહ મેળવવા; સુખી તે જોડલું જગમાં, પુરણ પુન્યે મળે સુધારે કેતને નારી, સુધારે ત તારીતે; વિશયવા કરે અળગી, પુરણ પુન્ય મળે જોવું વિજય વિજયા અચળ કિર્તી, મનેબળ જેહવું જરૂ; પચ્છિત વસ્તુ મળે ક્ષમાં, પુરણ પુન્યે મળે જો * જો माध्यमिक केळवणी. - ( અનુસંધાન ગત એક ૬ ઠ્ઠાના પાને ૧૨ મે ચી. ) ( લેખક એક શિક્ષક——ગોધાવી. ) ↑ 3 ४ પ્ ' 19 A man who takes up any-pursuit without knowing what advances others have made in it works at a great disadvantage. De Quincey. ડી કવીન્સી કહે છે કે “અન્ય મનુષ્યએ તે વિષયમાં કેટલી પ્રગતિ કરી છે તે જાણ્યા વિના જે મનુષ્ય કોઇ પણ કામ માટે લે છે તેને ઘણો ગેરલાભ થાય છે. " દરેક ધંધાદારીએ પેાતાના ધંધામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે તે ધંધામાં જે મહાન સુધારકા અને વિદ્વાના થયા હોય તેમના વિષે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. તેએએ પેાતાના ધંધામાં જમાનાથી જે પ્રગતિ અથવા સુધારા વધારા થયા હોય તે વિષે માહિતિ મેળવવી જોઇએ. જ્યારે પ્રસ્તુત સત્ય દરેક ધંધાદારીને લાગુ પડે છે તે પછી શિક્ષણુના ધંધે જેમાં પરાક્ષ વસ્તુ જે વિદ્યાર્થીના મન સાયે શિક્ષકને સભ્ધ છે એવા અગત્યના વિષયમાં તા તે ખાસ આવશ્યક થઈ પડે છે. શિક્ષણના અભ્યાસ ન કરેલો હોવાથી તે વિષયનાં મૂળતત્ત્વાના જ્ઞાનના અભાવે અશિક્ષિત untrained શિક્ષકની દૃષ્ટિ ટુંકી થઈ જાય છે. તે નજીવી બાબુતને પ્રાધાન્ય આપે છે અને તેનું પરિણામ એ થાય છે કે અગત્યની બાબતે રહી જાય છે. અભ્યાસથી પ્રાપ્ત કરેલા જ્ઞાતના અભાવે તે ગ્રેડમાં પડે છે અને તેનુ શિક્ષણુ યાંત્રિક અને

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36