Book Title: Buddhiprabha 1913 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________ આ માસમાં આવેલી મદદ 20--0-0 શા. લર્મિચંદ કાલીદાસ હૈ, પાદરાવાળા વકીલ મેહનલાલ હેમચંદના જવા બથી અત્રેના શા. મણીલાલ લલુભાઈને ત્યાંથી લાવ્યા. 171- 00 શ્રી મુંબાઈમાં વસ્તા નીચેના સદગૃહસ્થાના માસિક મદદના માસ બારમાના છે. ઝવેરી રતીલાલ લાલભાઈના જવાબથી શા. વાડીલાલ દલસુખભાઇને ત્યાંથી. મુંબાઈ 10=0--0 ઝવેરી મણીલાલ સવચંદ 10-0-0 ઝવેરી ભોળાભાઈ બાપાલાલ. 10-0--0 ઝવેરી સારાભાઈ હ રભાઈ. 10-00 ઝવેરી અમૃતલાલ મોહાલાલભાઈ. 10--00 ઝવેરી ભેગીલાલ મેહાલાલભાઇ. 11-0-0 ઝવેરી સારાભાઈ ભોગીલાલ. 11-0-0 ઝવેરી ચંદુલાલ છોટાલાલ. 10-00 શેઠ મગનલાલ કંકચ ઇં. 10--0--0 ઝવેરી લાલભાઈ માણેકલાલ. 10-0--0 ઝવેરી લાલભાઈ કલ્યાણભાઈ 1e-0-- ઝવેરી રતીલાલ લાલભાઈ 100--0 શા. ભોળાભાઈ ભોગીલાલ. છ–૦—૦ ઝવેરી મેહનલાલ લલુભાઈ તથા બીજા દલાલોના મળીને. 7-0--0 શેર દલાલ મોહનલાલ અને અમૃતલાલ, 5 -6 -0 | ઝવેરી કેશવલાલ માહોલ્લાલભાઈ 10-0-0 ઝવેરી મોહનલાલ હેમચંદ. 10-07 ઝવેરી લાલભાઈ મગનલાલ, 10-8-0 ઝવેરી લાલભાઈ મગનલાલ બા. પહેલા માસના બાકી રહેલા છે. 8-0-0 એક સગૃહસ્થની વતી શા. મગનલાલ વિરચંદ. ઉં. શા. માણેકલાલ ચકુભાઈ અમદાવાદ, 50-0--0 મહેમ બાઈ હિરાકુંવર સવાઈભાઈ રાયચંદની વિધવા તરફથી કેશવલાલ સવાઈભાઈ. હું. શા. સોમચંદ હઠીશીંગ. અમદાવાદ, 245-0-0 જમણ—તા. ર૭-૧૦–૧૮૧૩ (ધનતેરસ ) ના દિવસે અત્રેના લુણસાવાડાવાળા શાછોટાલાલ સુતરીઆને ત્યાં વિધાર્થીઓને જમાડવામાં આવ્યા હતા. - પરચુરણ:—શા, છગનલાલ ઝવેરચંદના ટ્રસ્ટી વકીલ મોહનલાલ ગોકલદાસ તરફથી પૂજા કરવાના કંતાન, ધાતીયાં, ખેસ મળી કુલ નંગ 11) ગને આપવામાં આવ્યાં છે.

Page Navigation
1 ... 34 35 36