________________
માત્માના પચનમાં પણ અપૂર્વ સત્ય સમાયેલું છે.
૨૧૩
વાના કામમાં પડયા હતા તે સમયે એક સાધુ યાગી પણુ ઝરાના તટે પેાતાના લેટા માંજતા હતા. શેડને સંતસાધુચેગી પુમાં પુષ્કળ શ્રધા હતી. તેમના દરેક વચનમાં ઘણું સત્ય સમાયેલું છે તે તે શેઠ ખરા મનથી માનતા હતા. હવે એમ બન્યું કે ઝરાની તટે એક બગલે એક પત્થર ઉપર સભાળથી પેાતાની ચાંચ ધમતા હતા. વચમાં વચમાં થોડું થોડું ઝરામાંથી પાણી લખને આડી ને સીધી બરાબર રીતે પેાતાની ચાંચ ભગલા ઘસતા હતા. આથી તે મહાત્મા જે લેટા માંજતા હતા તેમના મુખમાંથી અચાનક નીચેના શબ્દો નીકળ્યા
<f
ધત ઘસત તુમ ત ધસત હૈં, ધસત લેકર પાણી;
કીસ કાર તુમ હેત ધસત હૈ, મહી વાત મે જાણી,
રામા ! આહી વાત મેં જાણી.
"
આ શબ્દે સાંભળી શેઠે વિચાર કર્યાં કે આ સાધુ મહારાજ મ્હારા વિષે મેલ્યા માટે સુારે તે મનન કરવા લાયક છે. આવું સમજી શેઠે તે તે દુડ્ડા માટે ગેખવા માંડયા અને રસ્તામાં જતાં જતાં તેમને તે શબ્દો માટે થઇ ગયા અને ઘેર ગયા ત્યાં નાહતાં પાતાં ખેસતાં ઉઠતાં આના આજ શબ્દ ખેલવા લાગ્યા ઘરના માસાએ જાણ્યું કે શેઢે તે ગાંડા જેવા થયા છે અને લવરી કર કર કરે છે.
હવે એમ થયું છે કે શેઠને ત્યાં એ સ્ત્રીએ છે; તેમાં એક નવી અને ખીજી જીતી. પેાતાની જુની સ્ત્રીથી કાંઇ સંતાન ન હોવાને લીધે શેઠે ફરીથી લગ્ન કર્યું હતું. સ્વાભાવિક એવે નિયમ છે કે જીની સ્ત્રી કરતાં નવી સ્ક્રીનું ઘરમાં ચલણુ વધારે હેાય છે અને જ્યાં એકથી વધારે સ્ત્રીએ ધરમાં આવી કે તરતજ ધરમાં કંકાસ થાય છે. જુઠ્ઠાં સાચાં સાંભ ળવાં પડે છે. એક ખીજાની સ્ત્રીએ અદેખાઇ કરે છે અને પેતે સારી દેખાઇ ખીજીને ક્યારે હલકી પાછું એવી તે દરેક સ્ત્રીઓને ઇચ્છા હોય છે. જ્યાં છેકરાની વહુ કે દેરાણી જેઠાણી કે નણૢ'દ ભેજાઇ વચ્ચે એવું હોય છે તે બન્ને શકય વચ્ચે જ્યાં એકજ ઘરમાં રહેવાનું હોય તેમાં કાંઇ નવા નથી. આમ હોવાથી શેડના ધરમાં નવીનું ચલણુ વધારે હતું અને બ્રુનીને કઇ રીમાબમાં ગયુતું નહિ. આથી ખીયારી જુની બૈરી રાજ પાતાની શેાક્યને કે રોતે હેરાન કરવાને લાગ શેાધતી હતી. આમ ધણા દીવસ વીતી ગયા પણુ કાંઇ પણ લાગ ઝુનીને મળ્યા નહિ, ત્યારે તેણે શેડના હામ રામાને સાધ્યા. રામે બહુ માહેશ જામ હતા અને એવી સફાઇથી દુશ્નમત કરતા કે હુામત કરાવતી વખતે હુ મત કરાવનારને ખબર નહિ પડતી કે રામાએ હન્નમત કરી છે. હવે ગયાભાઇ મૈં તેમાં આવા હુશીયાર ગાંયો તેમાં વળી કહેવું શું ? શેઠાણીએ રામાને ખેલાવ્યો. આરડી ચાક રડી કને બંધ કરાવી અને સમજાવવા માંડયા. પૈસા દેખી મુનીવર ચળે તે ગયાભાઇને શાહીસાબ ? શેડાણીએ રામાતે રૂપીઆ પાંચસેની લાલચ બતાવી, અને કહ્યું કે જ્યારે તુ શેહતી હજામત કરવા આવે ત્યારે એવી સાથી શેઠના ગળા ઉપર અસ્ત્ર! મુકી દે કે જે શેડને ખબરજ પડે નહિ અને જે કામ સહીસલામત પાર ઉતર્યું તે રૂપીયા પાંચસેની પાડી બધાવીશ. રામા લલચાયે! અને કામ પુરવાર કરવાનું વચન આપ્યું. વળી રોકાણીએ સલાહ આપી કે વાત કોઇના કાને જાય નહિ ત્યારે રામાબા મેલ્યા “ વાહૂ વાહ ! એ શું એનાલ્યાં ? વાત તે કાંઇ કોઇના માટે થાય ? એતે તમે ને હું પ્રેજ જાણીએ,
>>