Book Title: Buddhiprabha 1913 11 SrNo 08 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ + અ + અ + અ ૧, ૧ ૧ - વર્ષ ૫ મું. તા. ૧૫ નવેમ્બર સન ૧૯૧૩, અંક ૮ મે, दुःखी दुनिया. દુનિયા. ૧ દુનિયા. ૨ હાલા વેગે આરે એની લય, દુનિયા સર્વ દુઃખીરે, કોઈ ન વાતે સુખીરે; અનુભવ્યું જ્ઞાનથી હોજી, સુખના ચટકાં ટળી જાતાં ક્ષણવાર. શોધી શોધી થાક્યારે, વયોવૃદ્ધ પાકયારે; નિસાસા અંતે નાખીયા હજી, બોલ્યા હાય સુખ ન મળીયું જરાય. ભમરાળા ભેગી લોકરે, પડે અને પેકોરે; હાય સુખ નહિ મળ્યું છે, એળે આયુ ગાળ્યું કહી પસ્તાય. દુગ્ધામાં દોનું ખોએરે, ખરેખર મેહેરે; ભવા ન ભગવંતને હોજી, બાજીગર બાજી અને તે ધુળની ધૂળ. ચક્રવર્તી રાણરે, અંતે સહુ પસ્તાણા; સુખ ન સાચું બાહ્યમાં હેજી, બુદ્ધિસાગર પ્રભુ ભજનથી સુખ. દુનિયા. ૩ દુનિમા. ૪ દુનિયા. ૫Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36