Book Title: Buddhiprabha 1912 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ - - - થાશે દહાડા સકલ સુખના દુઃખના દિન જાશે. આજ્ઞા સાચી જિનવરતણી ધારતાં શુદ્ધભાવે; વાક બેલે બહુ થયું હવે મૂકવું સતક્રિયામાં, સત્કાર્યોની ફરજ ગણુને સેવજે આશ ત્યાગી. વાણી કાયા વશ કરી સદા ચિતને વશ્ય રાખે. વહેલે મડે વિજય મળશે ગાજશે સત્ય વ્યોમે, ઉત્સાહી છે સતત વહવું, શુદ્ધ આનંદ લેવા, બુદ્ધયશ્વિની પ્રગતિ જ થશે આત્મના સદગુણોથી. ૧૮૬૮. ફા. સુદી. ૧૫ પાદરા, शिष्य सद्बोध. મંદાકાત ઉંચે ઉચે પ્રતિદિન ચઢી ઠેઠ ઉચે ચઢી જ, આવી પાસે વિનય કરીને જ્ઞાનને મેળવી જા; ધીમે ધીમે ગમન કરીને ચાલ ઊર્થ પ્રકાશે, પ્રજ્ઞા હારી બહુતર ખીલે શુસગવાસે; પ્રેમે પ્રેમે અતિતર મળી દીલનું હાર્દ લેજે, શ્રદ્ધા ધારી અધિક વિમલા ધારજે આત્મધમે. સાંખી સાંખી સકલજનનું સર્વને સાર લેજે, પિની ખિી અનુભવવડે પ્રેમથી પન્થ રહેજે. કાયા વાણી મનથી સદા શુદ્ધ ચિને વિચાર્જે, ધીમે ધીમે પ્રગતિ કરીને મહની શક્તિ હ; બધે ! હારા હૃદય વિધુની શાન્તતા ખીલવી લે, આવી પ્રેમે શુભગુરૂકને ધર્મને મેળવી લે. સંવત ૧૮૬૮ મહા સુદી ૧૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32