Book Title: Buddhiprabha 1912 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ સમરાદિત્યના રાસ ઉપરથી. ૨૫ अंतो मुहुत्तं मित्तंपि, फासीअं जेहिं हुन्ज सम्पत्तं तेर्सि अवठ्ठपुग्गल परिषट्रोचेव संसारो. છરણશેઠ પ્રશનચંદ્ર રાજવી શ્રેણીક મહારાજા વિગેરેના ઘણા દાખલા તે જાણુવાને વિમાન છે માટે સક્શાન ખીલવવું એ ઘણું અગત્યનું છે. છેવટ લખવાનું છે. (રેક બંધુ મૈત્રીભાવનું યાતો પ્રેમભાવનાનું અને જ્ઞાનનું આરાધન કરી અત્યારની જે આપણી સ્થિતિ થએલી છે તેને દૂર કરશે એવી વિરપરમાત્મા પાસે અભ્યર્થના કરું છું. ઈત્યામ. समरादित्यना रास उपस्थी. (લેખક–મુનિ માણેક. કલકત્તા.) (અનુસંધાન ગતક પાને ૧૧ થી ) ખરે ધન્ય જન્મ નો આપણે, થશે દુઃખ દરે સુણી વાણી કર્યું ગુરૂસેવના દેવનાં સુખદાત્રી. મળે પૂર્ણ પુણ્ય સીધી હાય ધાત્રી. ચર્ણકમળ લીન થઈ. સેવા ચાહું આજ, સેવકને સહાયી થવા સામું જે મહારાજ. મધુર વચનથી પશુ પક્ષી પણ વશ થઈ જાય છે તો જેના દિલમાં સંસારવાસના નાશ પામી છે અને પરમાત્માનું સ્તવન કરવામાં જ જેની વૃતિ વાસ કરી રહી છે તેવા તપસ્વીના કોમળ હૃદયને શા માટે રંજન ન કરે ! તેથી તપસ્વીએ તેના ઉદ્ધાર માટે જાપ બંધ કરી સ્થિર દષ્ટિએ તેની તરફ દષ્ટિ કરી વિનયી શિષ્યને કેમળ વચને દિલાસો આપી ઘાસના આસન ઉપર બેસાડી આવવાનું કારણ પૂછવા લાગ્યો ! જેમ બાળકને કઈ પડતું હોય ત્યારે માતાપિતા આગળ ગળગળે અવાજે તે રોતે સર્વ દુઃખ કહી બતાવે છે તેમ તાપસના નાયકને શાંત પ્રકૃતિ અને દિવ્ય તેજસ્વીરૂપ વાળા દેખીને માટે આશ્રય મળેલો જોઈ પિતાનું જન્મથી માંડીને અત્યાર સુધીનું સઘળું દુ:ખ સંભળાવ્યું ત્યારે તેને પૈર્ય આપવા તાપસ નાયકે ઉત્તર આપો કે. માં પાપ પૂર્વે અહીં ભેગવાયે, મરે માતાપિતા ધન ના થાયે; કુરૂપે વળી લેકમાં હસી હવે, પડે માર ત્યાં કેઈ ન રહાથી જોવે. પણ અહીં ધર્મ આરાધતાં પૂજે સધળા લેક; પ્રબળ પુરય આધારથી કેમ રહે ત્યાં શોક.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32