Book Title: Buddhiprabha 1912 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ માડી ગપ્રકરણ. રાત્ર. શ્રી બુદ્ધિપ્રભાના કાર્યવાહુક યોગ્ય વિજ્ઞપ્તિ કે નીચેનુ કાપત્ર તમારા માસિકમાં દાખલ કરવા કૃપા કરશો. વિ—સાક્ષર્ શ્રીયુત મનસુખભાઇ કીરતચંદે કાન્ફરન્સના પયુંષ્ણુ પર્વના અંકમાં પત્ર ૩૧૯ માં નીચે પ્રમાણે લખ્યું છે. આમ મુક્ત આત્મા દાન દેછે-લાભ પામે છે ભાગ ઉપભાગ કરે છે અને પાતાના ઇષ્ટ રીતે પ્રવર્તે છે આટલે સિદ્ધ તથા જીવનમુક્ત બન્નેની વાત થઇ જીવન્મુક્ત વધારામાં શરીર ધારી હાવાથી આપને જ્ઞાનદાન દેછે આપણા તરફથી પિંડસ્થ ( શારીરિક સન્માન પૂજન પામે છે આહાર સુખાસનાદિ ભાવે છે તેમજ કેટલાંક બાકી રહેલાં અધાતીક ને લખ ઉપજતી ઇચ્છાએ ( રાગ દ્વેષવિનાની ઈચ્છાએ કેમકે રાગદ્વેષરૂપ ધાતી ક્રર્મ તા દૂર થયાં છે ) પ્રમાણે વર્તે છે. 46 כל શકા-મુક્તામાં અધાતી કને લઈ ઉપજતી ઇચ્છા પ્રમાણે વર્તે છે-એમ લખ્યુ છે તે જૈનશાસ્ત્રના આધારે કેવળીને કે જે મુક્તામા કહેવામાં આવે છે. તેને ઘટી નથી. માહનીય કવિના ઇચ્છા ઉત્પન્ન થતી નથી. રાગ,વિનાની ઇચ્છાએ હાની એમ કÖગ્રન્થ, ભગવતી, તત્વાર્થ, સૂત્ર સ્માદિ અનેક શાસ્ત્રના આધારે જાણી શકાય છે તેમ છતાં અધાતી કર્મને લઇ ૫જતી ઇછાએ એવુ લખ્યુ છે તે યેાગ્ય સમજાતું નથી. અઘાતી કર્મ ચાર છે તેમાંથી કયા કમની કઇ પ્રકૃતિથી ઇચ્છા થાય છે તે પાઠ આપીને જ ણાવવુ જોઇએ તેમજ કેવલીને ભાવમન હેતુ નથી તેમ છતાં કેવી રીતે ઇચ્છા થાય છે તે જણાવવું જોઇએ તેમજ રાગદ્વેષવિનાની ઇચ્છા કયા શાસ્ત્રમાં લખી છે તે જણાવવી જો એ તેમજ છાતુ શુ લક્ષણ છે । પણ જણાવીને સમાધાન કરવાની જરૂર છે. જૈનશાસ્ત્ર ના આધારે તેરમા ગુહાણે અધાતી કર્મોને લઇ ઇચ્છા થતી નથી એમ સિદ્ધ થાય છે તેમ મનસુખભાઇ વિચારે તો બેસી શકે તેમ છે અને જો એમ તેમને એસે ા લેખમાં સુધારા કરવા જોઇએ નહિ તે બુદ્ધિપ્રભા વગેરે જૈનમાસિકમાં તે બીના જૈનશાસ્રના આધારે સિદ્ધ કરી બતાવશે એવી આશા છે. લેખક, શેષજ ૨૬૩-૦-૦ તુ નથી बोर्डींग प्रकरण. ૧૦૦૦ શા. લલ્લુભાઇ વખતચંદની વિધવાના સ્મર્ણાર્થે થ્રા. ટાલાલ લલ્લુભાઈ હ. મહેતા. હીરાલાલ મુલચંદ અમદાવાદ. શ્રી વલસાડના સંધે ખેડીંગના માટે ટીપ કરી તેમાં નીચેના સગૃહસ્થાએ નીચે મુજબ રૂપિગ્મ ભર્યાં તેની વિગત વલસા. ૫૧) શા. કેશરભાઈ રામાજીની દુકાનતર્ ૪) શા ભાણુા નથુજી હું. ભીમભાઇ કથી શા. નાનચંદ કારજીના માથે. ૩) શા હીરાચંદ નયુજી. ૨) ૨૪ નથુભાઇ મેતીજી ભાગડાવાળા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32