________________
સુવિચાર નિર.
કુટુબ પ્રેમપર બાંધેલી દેશપ્રીતિની ઇમારત મજદ્ભુત હેાય છે.
*
જ્યાં દયા નહિ ત્યાં ધમ નહીં સત્ય નહિ માં જય નહિ
*
*
*
*
એશ્વર્ય પદવીને માન મળે ઉદ્યુત થશે નહિ ને સંકટ આવે નિરાશ થશે! નહીં,
*
*
મહાન પુરૂષ હંમેશાં દરેકને મહાન બનાવવાજ પ્રયત્નવાન રહે છે, નહાન નહેાન કામ સારી રીતે કરવાથીજ મોટાં મોટાં કાર્યો કરવાની લાયકાત આવે છે પણ જો મનુષ્યને નાનાં કામ કરવાના પણ પ્રસ ંગે આપવામાં ન આવે તેા તેની બુદ્ધિના વિકાસ અધ થઈ જાય છે ને તે કંઇજ કરી શમતે નથી.
*
*
ખાળકને સ્વતંત્રતા માપે! ને તેને તેની મેળેજ કંઇક કરવા દ્યો તેનું પરિણામ જીવા ને થતી ભૂલો સુધારો. એમ કરતાં કરતાં તે પોતાની જોખમદારી સમજી દરેક કામ કરા લાયક થતા જશે.
હુ કરી શકીશ એ મંત્રમાં અદ્દભુત શક્તિ છે.
*
*
મનુષ્યના સ્વભાવ એ એક ભાગ છે ને તેની મરામત કરવાનું તેને સાપવામાં આયુ છે. ખણ સુધારવા કે બગાડવા તેને આધાર તેના પર રહે છે.
*
*
*
*
*
ઉદ્યાગ કર્યો શિવાય દ્રવ્ય ને અભ્યાસ વિના વિદ્યા પ્રાપ્ત થતાં નથી.
*
*
જે આચારમાં વિચારનું પ્રતિબિંબ હાતુ નથી તે નિરૂપયોગી છે.
*
*
*
ઉતાવળ કરી કે તેમાં ભુલ થયા શિવાય રહેતી નથી.
*
*
યશસ્વી લકાને સર્વ સ્મરે
પણ મહાકાર્ય સાધનામાં ઉદાત્ત રીતે ઝુલતાં જે ચાલ્યા ગયા તેની ક્રાઇ દરકાર પણુ કરતુ નથી પણુ તેમની યોગ્યતા કઇ જેવી તેવી ગણુાય નહીં.
*
*
***
*
*
પ્રવાસે જતી વખત શાણુપણુ સાથે ધ્યેય ને બહુજ ઉદાર રીતે તે ખરચા.
*
મારેાગ્ય ને સભ્યતા જેવી શરીર ભૃંગારમાટે બીજી ચીને નથી.
*
*
ર૧
*
*
સ્વાર્થનો નાશ કરી તે જગ્યાએ પ્રેમનુ સ્થાપન કરવુ એનુ નામ લગ્ન ને વેજ ક્ષ અને ઉદ્દેશ હાવા જોઈએ. લગ્ન થયું કે તુરતજ આત્મત્યાગના આરંભ થાય છે.
*