Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 364
________________ સંગ્રહ ૫ ૩૩૭ ૮૬ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૭, ૨૦૧૦ (બેધ, સાંજે સભામાં જા વાગે–પૂજ્યશ્રીને કાર્યોત્સર્ગમાં દેહોત્સર્ગ સાંજે પ વાગે). સંવર થાય તે નિર્જરા થાય છે. શુદ્ધભાવથી નિર્જરા થાય છે. તપ તે જગતમાં ઘણા કરે છે, પણ સમ્યગ્દષ્ટિને જ સકામ નિર્જરા થાય છે. તપથી નિર્જરા થાય એમ કહ્યું તે સમ્યજ્ઞાન સહિત તપથી. નહીં તે ઈચ્છા થાય. સમ્યકત્વ સહિત તપ કરનારને સમભાવ હોય છે. આત્માને માટે તપ કરવું છે, એ ભાવ રહે જોઈએ. એવું સપુરુષના વેગ વગર થાય નહીં. માટે સત્પરુષના યુગની જરૂર છે. જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380