Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 367
________________ ३४० આધામૃત ચઢે છે ત્યારે પણ એને કઈ ભાન રહેતુ' નથી. આંધળા જેવા ખની જાય છે. કઈ જુએ નહી' અને મેઢામાંથી જેમ આવે તેમ મકે, લેાભ પણ એવા છે. જેમ જેમ લાભ કરે છે તેમ તેમ વધતા જાય છે. લાભથી કોઈ સુખી થતું નથી. એ ત્રણે વસ્તુ ખરામ છે. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૪, ૨૦૦૭ જીવ નિગાદમાંથી કાઈ મહા પુણ્યના ચગે મહાર આવ્યા અને બધી ગતિને ઓળ ંગીને મનુષ્યભવ અને આવા ચેગ પામ્યા તે। હવે પુરુષાર્થ કરવા. ખામી એની જ છે. ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” ભાવ હાય તો બધુ થાય. પ્રવૃત્તિથી નિવીને ભગવાન પાસે આવે ત્યારે એવા ભાવ થવા જોઈએ કે હે ભગવાન, રખડતા, રખડતા આપને શરણે આવ્યેા છું. મારે હવે કોઈ શરણુરૂપ નથી. ભગવાનના દેરાસરરૂપ સમવસરણમાં આવતાં એવી ભાવના હાય તે ખરી પૂજા છે. ૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૫, ૨૦૦૭ ભક્તિ એ બહુ સારુ' નિમિત્ત છે. એમાં પડવાનુ હાય નહી. અહ ંભાવ થાય નહી. ——ભક્તિ એટલે શુ ? ઉત્તર—મહાપુરુષાનાં વચનામાં વૃત્તિ રાખવી, સ્વરૂપમાં સ્થિત થયા છે એવા પુરુષામાં જોડાવુ, લીન થવુ તે ભક્તિ જેમ જેમ જ્ઞાનીપુરુષની એળખાણ પડે તેમ તેમ ભક્તિ થાય. મહાપુરુષા પ્રત્યે જે આસક્તિ છે તે સંસાર નાશ કરવાનું કારણુ છે. ૧૨ હૈસુર, માગશર સુદ ૬, ૨૦૦૮ પ્રશ્ન—કમ શાથી આવ્યાં? ઉત્તર-—પેાતે ખેલાવ્યાં તેથી આવ્યાં, માટે ભોગવવાં તેા પડશે જ. હસતાં કે રડતાં લેાગવવાં પડશે. પેાતાનાં ખાંધેલાં આવે છે. માટે સમભાવે ભાગવવાં. કાઈ પ્રત્યે દ્વેષ કરવા જેવુ' નથી. એથી ક ધાય છે. આવા પ્રસંગેામાં પોતાના વાંક જોવા. કમ બાંધેલુ હાય તે ગમે ત્યારે ફૂટી નીકળે છે. ઉદયમાં આવે ત્યારે કેમ ભાગવવાં એ શીખવાનુ છે. જીવા કંટાળે છે, કંટાળા એ છૂટવાના રસ્તા નથી. મન તે કામ કર્યાં જ કરે છે. જો આત્મામાં રહે તે આત્માનું કરે. ફિકર ચિંતા એ કર્માંબધનું કારણ છે. પ્રારબ્ધ કયાં રહેવાનુ છે? એ તા જવાનુ છે. કૃપાળુદેવ એક સમય માત્ર પણ અપ્રમત્તદશાને ભૂલ્યા નહીં. એ દશા બહુ વિચારવા જેવી છે. ૧૩ શ્રી રાજમંદિર, આહાર, ફાગણ સુદ ૮, ૨૦૦૮ પ્રશ્ન—નવા બંધ ન પડે એવું કરવા માટે શું કરવું ? ઉત્તર-—જેથી બંધન ન થાય એવા આત્માના ગુણ્ણા સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત કરવા. પહેલાં સદ્ગુરુને શોધવા, ખીજું કાંઈ શેાધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અપણુ કરી દઈ ત્યે જા.” (૭૬) જીવને છૂટવાનેા આ માગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380