Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 379
________________ રૂપર મેધામૃત પ્રભુશ્રીજી એ ઉપર વણુાગનટવર અને તેના સારથીની વાત કહેતા. બન્નેએ સમાધિમરણ કર્યું.... સારથીને બીજી સમજ નથી પણ શ્રદ્ધા છે કે મારા શેઠ સાચા છે અને એમને હે તે મને હા ! તે મહાવિદેહમાં જન્મ્યા અને તે જ ભવે માફ઼ે જશે અને વણુાગનટવર દેવ થયા તે તેા હજી પછી જશે. આશ્રય એ બહુ મેટી વાત છે. આશ્રય તે કૃપાળુદેવની ગતિ થઈ તે એની પણ થાય. વૈરાગ્ય નથી એટલે આ નાશવંત વસ્તુએમાં રહે. વૈરાગ્ય એ મેાક્ષમાગ ના ભામિયા છે. કરવા જેવા છે. કૃપાળુદેવના આશ્રય હાય પછી મેક્ષે જાય. સાથે વૈરાગ્ય જોઈએ. રોકાઈ રહ્યો છે. વૈરાગ્ય હાય ! આશ્રય * મહાપુરુષનાં વચનેા, દૃષ્ટિ આદિ અપૂર્વ હોય છે. કેાઈ મહાપુણ્યના ચેાગે સત્પુરુષનુ દન થાય છે. એથી સંસ્કાર પડે છે એ કામ કર્યાં કરે. જીવને સત્પુરુષને ચાગે ઊડી માન્યતા થાય તે ન ફરે. સત્ય કાઈ જુદી વસ્તુ છે. ત્રણે કાળ રહે એવી વસ્તુ એક આત્મા છે. આત્મા સત્, જગત મિથ્યા” જગત જોતનેતામાં પલટાઈ જાય છે, બધું જગત પલટાતું છે. કાઈ પણ પદાર્થ તેનેા તે રહેવાના નથી, પણ આત્મા આત્મારૂપે ત્રણે કાળ રહે એવા છે. જેણે જ્ઞાનપંચમીનું તપ કરવું હોય તેણે કરવું. કાલે એ મહત્ત્વને દિવસ છે. એ દિવસ જ્ઞાનધ્યાનમાં ગાળવા. જેને કઇ સત્પુરુષના યાગ થયા છે અને જે આજ્ઞા થઈ તે આરાધે છે, તે ગમે ત્યાં દૂર હાય તો પણ સત્સ`ગમાં જ છે. એ પાપ કરતાં પાછે હઠે. ખીજી કાળજી રાખો છે. એવી આત્માની કાળજી પણ રાખવાની છે. ધર્મના કામમાં ઢીલ ન કરવી. જેટલુ થાય તેટલું કરી લેવું. ૫૯ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૬, ૨૦૧૦ ગમે તેટલે વિષમ ઉદય હાય પણ તે વખતે સમભાવ રાખવા. અભિમાન ટાળી સમભાવમાં આવવાનું છે. કર્મના ઉદયમાં સમભાવ રાખતાં ન શીખા ત્યાં સુધી જ્ઞાનીનું કહેવું સમજાય નહીં. Jain Education International ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ધામૃત પ્રથમ વિભાગ સમાપ્ત --- For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380