Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 377
________________ ૩૫૦ એના ઉપયાગ જાય તેા કાટિ ભાવના થાય તેય લાભ થાય. મેધામૃત કમ ખપી જાય. પ્રભુ પ્રભુ લય' કયારે લાગશે એવી ૪૯ શ્રીમદ્ રા. . અગાસ, ભાદરવા વદ ૪, ૨૦૦ પ્રશ્ન— —સદ્ગુરુની યથાતથ્ય એળખાણ એટલે શું? ઉત્તર—સદ્ગુરુને દેહ નહીં, પણ સદ્ગુરુના આત્મા આળખવાનેા છે. પ્રભુશ્રીજી મહુ ગંભીર હતા. વિભાવમાં આવે ત્યાં સ્વભાવના નાશ થાય છે, માટે વભાવમાં ન આવવું. ભલે દેહ છૂટી જાય પણ વિભાવમાં આવવું નથી એવું જ્ઞાનીને હાય છે. ૧૦ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૫, ૨૦૦૯ વિભાવ પરિણામ એ જ માણુ છે. વિભાવ જુદો અને આત્મા જુદો છે. આત્મા એ વિભાવરૂપે પરિણમે એ જ મરણ છે. વિભાવભાવ એ ભાવમરણુ છે. જીવ જ્ઞાનીનુ કહેવું માને નહીં, સ્વચ્છંદે વર્તે તે જ્ઞાનીપુરુષ શું કરે? દયા આવે. મનમાં મલિનતા છે. પ્રશ્ન-મન નિર્મળ કેમ થાય ? ઉત્તર—જે નિમ ળ છે તેમને હૃદયમાં રાખે, જે રાગદ્વેષ રહિત છે એવા સદ્ગુરુને હૃદયમાં રાખે તો મન નિર્મળ થાય. પદ્મ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૭, ૨૦૯ પ્રશ્નપ્રભૃપણે પ્રભુ એળખી રે, અમલ વિમલ ગુણુ ગેહ; સાધ્ય દષ્ટિ સાધકપણે રે, વઢે ધન્ય નર તેહ. જિનવર પૂજો.” એટલે શું? ઉત્તર—કમ મલરહિત, વિભાવરહિત, ગુણના ધામ એવા ભગવાન તે સાધ્ય છે. તેમને એળખી તે દશા મારે પામવી છે એમ સાધકટિ કરીને જે ભગવાનને વઢે છે તે નરને ધન્ય છે. પર શ્રીમદ્ રા.આ. અગાસ, ભાદરવા વદ ૮, ૨૦૦૯ પુદ્ગલના સંગ છે તે દુષ્ટ માણુસના સોંગ જેવા છે, રસ્તામાં ચાલતા કઈ દુષ્ટ માણસ મળી જાય તેા બહુ ચેતીને સાવચેતીથી ચાલે છે, તેમ સત્પુરુષા પુર્દૂગલની સાથે ખડુ સાવચેતી રાખી વર્તે છે. ૫૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૧, ૨૦૦૯ પ્રીતિ કર દેશાટન કરવા જતેા હતેા તે વખતે તેના ગુરુએ એક કાગળ લખીને આપ્યા તે પ્રીતિ કરે વાંચ્યા-કર્યાં વગર કાનમાં રાખી મૂક્યો, પછી તે સંકટમાં આભ્યા ત્યારે કાઈ વિદ્યાધર આવ્યો તેણે એ કાગળ વાંચ્યા. તેમાં એટલું લખેલુ કે વિપત્તિમાં અને સહાય કરજો અને નીચે ગુરુએ પેાતાનું નામ લખેલું. વિદ્યાધરના ગુરુ પણ એ જ હતા તેથી તેને ઘેર પહાંચાડયો. Jain Education International આ તે લૌકિક છે, પણ આપણને જે મંત્ર મળ્યા છે તે ઘેર પહોંચાડે એવા છે. આત્મારૂપ થવા માટે આ મંત્ર મળ્યા છે. દેડાદિથી હું ભિન્ન છું, એ કરવા માટે આ મંત્ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380