Book Title: Bhasya Trayam Author(s): Devendrasuri Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન ૧ ભાષ્યત્રયમ્મ્ની આ અગાઉ સાત આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે સાતમી આવૃત્તિની ૩૦૦૦ નકલ ખલાસ થતાં આ આઠમી આવૃત્તિની ૩૦૦૦ નકલ જૈન સમાજ સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે. તેમજ આ ગ્રંથ સર્વ કોઇને વધારે ઉપકારક બનશે એમ ઇચ્છીએ છીએ. ૨ વિધિમાર્ગના અનુભવીઓને આ ગ્રંથના ભાવાર્થમાં કોઇ સ્થાને ભૂલ અથવા વિપરીતપણું જણાય તો તેઓ અમને લખીને મોકલશે એવી વિનંતિ છે. જેથી આગામી આવૃત્તિમાં સુધારી શકાય. 3 આ ગ્રંથના પ્રકાશનમાં પ્રેસ દોષાદિના કારણે પ્રુફ આદિ જોવામાં જે કોઇ ક્ષતિઓ અગર ત્રુટિઓ રહી ગઇ હોય તે સુધારીને વાંચવા વિનંતિ તેમજ અમને જણાવવાથી આગામી આવૃત્તિઓમાં સુધારી શકાય. ૪ સારા કાગળ, સુંદર છપાઇ, તથા પાકું બાઇન્ડીંગ હોવા છતાં સંસ્થાના ઉદ્દેશ મુજબ કિંમત ઓછી રાખવામાં આવેલ છે. મહેસાણા ૨૦૬૩ માગસર } પ્રાપ્તિસ્થાન શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોનઃ (૦૨૭૯૨) ૨૨૨૯૨૭ લિ. ડૉ. શ્રી‘ મફતલાલ જે. શાહ ઓન૨ી સેક્રેટરી શ્રી જૈન શ્રેયસ્કર મંડળ બાબુ બિલ્ડીંગ, પાલીતાણા, સૌરાષ્ટ્ર પીન - ૩૬૪૨૭૦ : મુદ્રક : ભરત પ્રિન્ટરી કાંતિલાલ ડી. શાહ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૨૨૧૬૪૭૯૮Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 276