Book Title: Bhaktamara Darshan Author(s): Rajyashsuri Publisher: Jain Dharm Fund Pedhi Bharuch View full book textPage 4
________________ મંદિરના ૨જત પરિક ઉકરયુક્ત મૂળનાયક નિર્મિત જિન મંડ ઝવેરચંદ પ્રતાપચંe. વાચક શ્રી સુપાર્શ્વના, શેઠ ઝવેરી છે બાદ વાક્યનાથ પ્રભુ સુરત બંદર નિવાસી દીશા ઓસવાળ, તપાગર,ઇમાં સાગરગછાંય જવેરી રાદ જવેરચંદ પ્રતાપચંદની. ઈચછનુસાર વાકેપ્પડમાં પોતાની વાડીમાં કાના પ્રભાવના વિ.સં. ૨૦૪૪ માં શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન ઉપાશ્રયમાં | શ્રી સંઘની વિનંતિથી શ્રી લબ્ધિ-વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પ્રખર પ્રવચનકાર-અનેક તીર્થોદ્ધારક ' પૂ.પા.આ.દેવ શ્રીમદ્વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.નું સપરિવાર શાસન પ્રભાવક ચાતુર્માસ તથા શ્રી સૂરિમંત્રની તૃતીય પીઠિકાની આરાધનાની સ્મૃત્યર્થે... | ચંદનને શ્રી સુપાર્શ્વનાૐ જિન | પ્રાસાદ બંધાવી તેની પ્રતિષ્ઠા રેન ૧૬પ૦ ના પૈસાખ સુદિ સાતમને શુક્રવારે કરાવી છે. તેમાસુપુત્રો શ્રી કસ્તુત્યંદ, શ્રીધશ્મચંદ.થી.તલકચંદ Jથી.પાનાચંદ અને શ્રી.ભાઈચંદ ભાઈએ જેન પારાદમાં જિન પ્રતિમાજીઓને બીરાજમાન કર્યા છે. હાર્દિક અનુમોદના જે સંઘની દ્રષ્ટિએ નાનો છે, પણ ભાવના| ઉદારતા અને ધર્મ-દ્રવ્યની વ્યવસ્થા માટે ખૂબ મોટો અને વિવેકી છે, પ્રત્યેક તીર્થના જિર્ણોદ્ધારમાં અપૂર્વ યોગદાન કરે છે તથા શાસન પ્રભાવના-સેવા-રક્ષામાં સંઘ તત્પર છે... પ્રતિદિન પ્રાતઃ ભવ્ય સ્નાત્ર પૂજા દ્વારા જ્યાં ભક્તિના ભવ્ય-નાદ ગુંજિત રહે છે, તે શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘે જ્ઞાન-ખાતામાંથી અપૂર્વ સહયોગ શ્રી ભક્તામર દર્શન ગ્રંથમાં આપ્યો છે, | તે શ્રી સંઘની હાર્દિક અનુમોદના... ) D) US () )) ) )) ) CO 2 (CG. શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય ૧૦૧, ન્યુ ઈંદ્ર ભવન, વાલકેશ્વર રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૬.. અમોએ જ્ઞાન ખાતામાથી પ્રસ્તુત પ્રકાશનમાં નિયત સંખ્યાના પુસ્તકોનો લાભ લીધો હોવાથી પુસ્તકો સ્ટોકમાં હશે, ત્યાં સુધી પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. તથા જ્ઞાન ભંડાર માટે ભેટ અપાશે... પક D ) સ ) G)))) D ) )Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 436