Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 324
________________ ભરતદેવ માતાના મુખારવિંદ સામે જોઈ રહ્યા. ખુલ્લી એ આંખોમાં ભાવુકતા ભરી હતી. સ્તબ્ધ એ ઓષ્ઠ પર હર્ષની રેખા રમતી હતી. કરચલીઓવાળા એ ભાલમાં પ્રાપ્તવ્યની પ્રાપ્તિનો સંતોષ હતો. ભરતદેવ સ્થિતિ સમજી ગયા. ધન્ય માતા ! તારી ધૂલિ અમારા શિર પર હજો ! આખરે જગત્તારિણી માતા જગતને તરી ગઈ !”’ ભરતદેવે માતાના અંતિમ સંસ્કાર માટે હાથી પાછો ફેરવ્યો. Jain Education International For Private & Personal Use Only મારો વૃષભ * ૩૦૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330