Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 330
________________ જયભિખુ ની ઐતિહાસિક અર) પૌરાણિક નવલકથાઓમાં આગવું ભાત પાડતી ‘ભગવાન ઋષભદેવ’નો કથા સૂચવે છે કે ધર્મનું મુખ્ય ધ્યેય માનવીને સાચાં સુખશાંતિનો માર્ગ ચીંધી' કલ્યાણના રાહ પર દોરી જવાનું છે. દે શ કાળ ની સી મા આ અ નો ધર્મસંપ્રદાયના વાડાઓથી પર એવી ભગવાન ઋષભદેવની વૈશ્વિક પ્રતિભાનું અહીં આલેખન થયું છે. ભગવાન ઋષભદેવનાં ચરિત્રોમાં આવતા ચમત્કારો કે પછી સાંપ્રદાયિક મહિમા ધરાવતાં વર્ણનો ગાળીને લેખકે અહીં ભગવાન ઋષભદેવના પાત્ર દ્વારા માનવતાનો મહિમા પ્રગટ કર્યો છે. જૈન આગમગ્રંથોને આધારે લખાયેલી | આ નવલકથામાં રાજસંસ્થા અને લગ્નસંસ્થા સ્થાપનાર ઋષભદેવના જીવનકાળની હૃદયસ્પર્શી ઘટનાઓ મળે છે. વળી, અંતે સર્વ પ્રકૃતિનું મૂળ ત્યોગપ્રધાન ધર્મમાં છે એવું દર્શાવતા રાજા ઋષભદેવ ભર્યા વૈભવો છોડીને સાધુ બને છે. માનવજાતના ઉદ્ધારની ચિંતા સેવતા ભગવાન ઋષભદેવ દ્વારા ભાષા, દેશ અને આચારવિચારનું ઐક્ય સાધીને સંસ્કૃતિના પ્રારંભકાળની સૃષ્ટિ ખડી કરી છે. ISBN 978-81-89160-72-2 9l7 881 89ll1 6 072 2I/ wall cuucation mematorial FOI Private a personal Mag

Loading...

Page Navigation
1 ... 328 329 330