Book Title: Avashyak Niryukti Part 05 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit Pathshala View full book textPage 4
________________ * ૩ સમર્પણ 3 છે જેમની મૌનરૂપ હિતશિક્ષાથી હું ઘણું ઘણું પામ્યો છું. છે જેમની પરાર્થવૃત્તિએ મારા સ્વાર્થભાવને નબળા પાડવાનું કામ કર્યું છે. કક દરેક પ્રસંગમાં જેમના અદ્ભુત કોટિના સમભાવે મારા ઉગ્રસ્વભાવને સતત શાંત કરવાનું કામ કર્યું છે. - જેમના સરળ અને નમ્ર સ્વભાવે મને બીજા સાથેના વાણી વર્તન શીખવાડ્યા છે. ક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ વર્તમાન શ્રુતજ્ઞાનને પામી શકે તે માટેના વિશિષ્ટ આચારસંપન્ન પંડિતો તૈયાર કરવા દ્વારા જેઓ જિનશાસનની અદ્ભુતકોટિની સેવા બજાવી રહ્યા છે. એવા મારા પરમોપકારી ગુરુદેવશ્રી પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી જિતરક્ષિત વિ. મ. સાહેબના કરકમલોમાં સાદર સમર્પણ. વક પE 6Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 418