SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩ સમર્પણ 3 છે જેમની મૌનરૂપ હિતશિક્ષાથી હું ઘણું ઘણું પામ્યો છું. છે જેમની પરાર્થવૃત્તિએ મારા સ્વાર્થભાવને નબળા પાડવાનું કામ કર્યું છે. કક દરેક પ્રસંગમાં જેમના અદ્ભુત કોટિના સમભાવે મારા ઉગ્રસ્વભાવને સતત શાંત કરવાનું કામ કર્યું છે. - જેમના સરળ અને નમ્ર સ્વભાવે મને બીજા સાથેના વાણી વર્તન શીખવાડ્યા છે. ક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ વર્તમાન શ્રુતજ્ઞાનને પામી શકે તે માટેના વિશિષ્ટ આચારસંપન્ન પંડિતો તૈયાર કરવા દ્વારા જેઓ જિનશાસનની અદ્ભુતકોટિની સેવા બજાવી રહ્યા છે. એવા મારા પરમોપકારી ગુરુદેવશ્રી પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી જિતરક્ષિત વિ. મ. સાહેબના કરકમલોમાં સાદર સમર્પણ. વક પE 6
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy