SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ | ૐ હું અહં નમઃ | ज्ञानक्रियाभ्यां मोक्षः ज्ञानस्य फलं विरतिः સમ્યગુજ્ઞાન આપતી, ધાર્મિક અધ્યાપકોને તૈયાર કરતી અને ભાવિપેઢીને ઉજ્વલ કરતી શેઠશ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા પ્રેરણાદાતા : શાસનપ્રભાવક પ. પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ સંયોજક : પૂ. પંન્યાસશ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબ સૌજન્યઃ સ્વ. માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ . પાઠશાળાની વિશેષ વિશેષતાઓ * ૩ થી ૫ વર્ષનો ઠોસ અભ્યાસ, વિશિષ્ટ અભ્યાસ સાથે વિશિષ્ટ સ્કોલરશીપ અભ્યાસુઓને વિશિષ્ટ સ્કોલરશીપ તથા ઈનામો મુમુક્ષુઓને સુંદર તાલીમ ક ન્યાય-વ્યાકરણનો અભ્યાસ કરનારને પ્રતિમાસ વિશિષ્ટ શિષ્યવૃત્તિ * ધાર્મિક અભ્યાસ સાથે . કયૂટર, સંગીતનો અભ્યાસ પર્યુષણ પર્વમાં દેશવિદેશમાં આરાધના * રહેવું, જમવું સંપૂર્ણ ફી (નિઃશુલ્ક) ભાર વિનાના ભણતર સાથે સમ્યગ જ્ઞાળ સહિતનું ઘડતર એટલે 'તપોવન ગૃહદીપક વિધાલય ધો. ૫ થી ૧૨ સુધીનું સ્કૂલનું ડીગ્રીલક્ષી ભાર વિનાનું ભણતર કક સંસ્કૃત-તત્ત્વજ્ઞાન આદિનો વિશિષ્ટ અભ્યાસ * ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા : ક શાળામાં ગયા વિના અનુભવી શિક્ષકો પાસે અભ્યાસ આપશ્રીના પરિચિતોમાંથી આ બંને યોજનામાં બાળકોને મૂકીને આપ નિશ્ચિત બનો. આપનો બાળક ભવિષ્યમાં જિનશાસનનો સેવક તથા માતાપિતાનો ભક્ત બનશે. | સંપર્ક સ્થળઃ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, અમિયાપુર, પોસ્ટ-સુઘડ, જિ. ગાંધીનગર, ગુજરાત. ફોન (૦૭૯) ૨૯૨૯૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮, મો.-૯૩૨૮૬૮૧૧૪૫ Web site - www.tapovanpathshala.com Email : [email protected]
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy