Book Title: Atmanand Prakash Pustak 072 Ank 10 11 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનુક્ર--મણિ --કા કેમ. લેખ લેખક છે ૧. અધ્યાત્મિક આનંદ . અનંતરાય જાદવજી શાહ ૧૬૩ ૨. તમે ગુણાનુરાગી બનજો ? ... દેસાઈ જગજીવનદાસ જે. જૈન ૧૬૪ ૩. અહિંસાત્મક આરાધના ••• પં'. લાલચન્દ્ર ભગવાનદાસ ૧૬૫ ૪. મહાવીરને વિચાર સમન્વય રતિલાલ દીપચંદ દેસાઈ ૧૬૮ ૫. આદર્શ વિભૂતિ » સાધ્વીજી મહારાજ શ્રી ડેકારશ્રીજી ૧૭૩ ૬. પઢે પોપટ....પ્યારૂ અકારૂં .... હૈ, ભાઈલાલ એમ. બાવીશી ૧૭૭, ૭. સુજાતાની ક્ષમાવૃત્તિ • મનસુખલાલ તારાચંદ મહેતા ૧૭૯ ૮. ત્યાગ-દન અને આચરણ ••• ભાનુમતિ દલાલ ૧૮૩ ૯. વાણીને સંયમ .... શ્રી ખીમચંદભાઈ ચાંપશી શાહ ૧૮૫ ૧૦, બ્રહ્મદત્ત ચક્રવર્તી ... મનસુખલાલ તારાચંદ મહેતા ૧૮૯ ૧૧. સુખ અને શાંતિ ... ઊી પાધ્યાય શ્રી અમર મુનિ ૧૯૩ ૧૨. સ્વાચ્ય અને મનવૃત્તિઓ .... પૂ. સાધ્વીશ્રી કનકશ્રીજી ૧૩. આત્માની ઝાંખી - * .... મકરન્દ દવે ૧૪. શ્રી ખીમચંદભાઈ ચાંપશી શાહનું નિવેદન .. ૧૫. શ્રી ખીમચંદભાઈ ચાંપશી શાહના પત્ર . ૨૦૫ ઉપરને ઠરાવ ૧૯૫ ૧૯૯ ૨૦૩ આ સભાના નવા માનવતા પેટ્રનો શ્રી વિજેન્દ્રભાઈ હીંમતલાલ-મુંબઈ શ્રી શાંન્તીલાલ બેચરદાસ (ભાવનગરવાળા) મુંબઇ આ સભાના નવા આજીવન સભ્ય શ્રી નટવરલાલ એમ. શાહ મુંબઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિદ્યાર્થિની સ્કોલરશિપ ! ૧૯૭૫ માર્ચ, ૧૯૭૫ માં લેવાએલ ગુજરાત અને મહારાષ્ટ્ર એસ. એસ. સી. બેડની પરીક્ષામાં વેતામ્બર જૈન વિદ્યાર્થિનીઓમાં સૌથી વિશેષ ગુણ પ્રાપ્ત કરી આગળ અભ્યાસ કરનાર કુ. માણીક દેવકરણુજી જૈનને રૂપિયા ત્રણસેની કેલરશિપ આપવામાં આવી છે. આ વિદ્યાર્થિની પૂના શ્રી એચ. એચ. સી. પી. હાઈસ્કૂલમાંથી ૫૯૭/૭૦૦ (૮૫.૨%) માર્કસ મેળવી ઉત્તિર્ણ થએલ છે. અને પૂનાની ફરગ્યુસન કોલેજ માં પ્રિ. ડિ2િ સાયન્સમાં અભ્યાસ કરે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 50