Book Title: Atmanand Prakash Pustak 059 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનમસ્તના રાહ (ગઝલ) ના આવશે! આવી શકેના! વિકટ મહાર રાહ છે! એ સહ જાનારા બધા ! બીલકુલ બે પરવાહ છે! —–ના ! જયાં સુર્ય-ચન્દ્ર પ્રકાશના ના અન્ય જ્યોતિ પ્રકાશ છે ! ચિત્માત્ર નિત્ય વિકાસ છે, એવા વિકટ મુજ રાહ છે! ---ના ! જયાં પુત્ર પત્નિ બધુજન નવ મહારે હારૂં જરાય છે ! મન ઇન્દ્રિય ઉમિવાસના ના વિકટ............! જ્યાં આશ પાસ નિવાસે ના તૃષ્ણા ન મમતા વાસ હો! અભિમાન માન ભુલાય જ્યાં! તે વિકટ... .......! જ્યાં કઈ—કાઇ ન દેખવાં નહિ બુદ્ધિથી કાંઇ પખવાં ! જ્યાં તત્ત્વ નિરાલંબના ! તે વિકટ .....! જે માગે ખાંડો ધારતા. ને થાલવાં જગ પાર હાં ! નટ– દોરવત, વ્યવહાર જ્યાં ! તે વિકટ... ! વિદ્વાન જ્યાં ભરમાઈ જાતાં ભય ભકતજન પણ રાખતા! જીવતા મરેલા ફાવતા ! તે વિકટ .......! જ્યાં દષ્ટ દાહક યાગનાં, શાન્તિ મળે અંગારમાં ચિદઘન સ્વયં પરકાશ ત્યાં ! તે વિકટ .......! શિર હાથમાં લઈ ખેલવાં, મગે જપાયે લા-મ-કાં ! તજવી તમા–મસ્તી–ફના ! તે વિકટ ... જ્યાં જાપ “ ગુરૂ નામના ગાનામૃતે ભેજન થતાં ! જ્યાં ભેદભાવ જરાયના ! તે વિકટ .... ! ચિત્તવૃત્તિ ચંચળતા ન જ્યાં, કદ સ્થિર આસાન ખામખાં! લખ અલખ તરવે તાન ત્યાં ! તે વિકટ.... .......! જ્યાં બ્રહ્મરસના પાન હાં ! પાસે ગુરૂ ભગવાન હાં ! મણિ–મસ્તકોનાં દાન જ્યાં ! તે વિકટ ...! પાદરાકર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20