Book Title: Atmanand Prakash Pustak 058 Ank 08 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીઆદનાનંદ ACTIN T વર્ષ ૫૮ મું ] જેઠ તા. ૧૫-૬-૬૧ અંક ૮ મો ] सुभाषित (આર્ય) आपादि मित्रपरीक्षा शूरपरीक्षा रणांगण भवति । विनये वंशपरीक्षा नियः परीक्षा तु निर्धने पुंसि ॥ (અનુવાદ) મિત્ર પરીક્ષા ભીડમાં ને શૂરાની રણાંગણે થાતી; વંશ કસટી વિનયે, વનિતા નિધન નરે જ પરખાતી, વિવરણ- સોડા લેમના મિત્રની નિરર્થકતા અને વા વીરેની પિકળ તાકાતને ઉપાડી પાડતું, તથા કુલ ગુણની સુવાસ અને નિર્ધન દાંપત્યને ઉજાશ પાથરતું આ સુભાષિત ચાર મહત્ત્વપૂર્ણ બાબતેની ચાવી બતાવે છે. આફત આવ્યે પડખે ઊભા ન રહે તે મિત્ર શાને? અને યુદ્ધ મેદાનમાં ખૂઝે નહિ તે શૂર શાને? વળી વિનય વિના કુલ ગુણેનું પારખું છે થાય? અને ઉપરછલા પેપથી ચમકતા માનવીના તેમજ કુલ ગુણનું માપ તેનામાં વિનય કેટલું છે તે પરથી જ થઈ શકે એ જ રીતે નિર્ધન પતિની જીવનનાવને સહનશીલતા અને કરકસરના હલેસાંથી પાર ઉતારે તેજ સાચી સ્ત્રી. કુમાર”માંથી For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20