Book Title: Atmanand Prakash Pustak 041 Ank 09 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ a obtenere Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -G@GMDow s" ક શ્રી મહાવીર જન્મોત્સવ. "Mewesomeo Noooooooooo (ભીમપલાસ-ભારત કા ડંકા-એ રાગ ) સિદ્ધાર્થ ઉરે નવ હર્ષ સીમા, ત્રિશલા હરખાયે રગરગમાં શુભ ભાવ અહિંસા પ્રસરે ત્યાં, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ટેક. ભવિજનના ઉર ઉદ્યાન મહીં, મધુરી સુખદા વસંત ખીલી; શુભ ભક્તિ સુવૃત્તિ વસી રસીલી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં ૧ મૈત્રી જાગી સુરદાનવમાં, દુર્ગણ પરિણમતા સદ્દગુણમાં કરુણું પ્રગટી હિંસક ઉરમાં, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૨ ધરણું નંદનવન સમ ભાસે, મહેકે પૃથ્વી મધુરી વાસે, સુરબાળાઓ રમતી રાસે, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં, ૩ સઘળાં ચૈતન્ય સ્વરૂપ ભાવે, ચેતનની તિ પ્રગટાવે, પ્રભુની મૂર્તિ ઉર પધરાવે, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં ૪ વર્ષા વષ ધનધાન્ય તણી, મમતા દુર્વત્તિ સર્વ હણ, સમતા વૃત્તિ શુભ શ્રેષ્ઠ ગણી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૫ ભૂમિ શુદ્ધ બની શીતલ વાયુ, ખૂલતાં વૃક્ષે જન દીર્ધાયુ, આનંદ ભર્યું જગ સુખ છાયું, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૬ પ્રભુ અજિત બુદ્ધિના સ્વામી, આનંદ સ્વરૂપ અંતરયામી હેમેન્દ્ર પ્રમોદ ધરે પામી, મહાવીર પ્રભુ જનમ્યા જગમાં. ૭ ચયિતા મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી મુ. હવાડા ( વિજાપુર ) g ૦૦૦ Om mom2006 © COOOOOGહક For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20