Book Title: Atmanand Prakash Pustak 041 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra LI પુસ્તક : ૪૧ સુ અંકઃ ૯ મા : www.kobatirth.org શ્રીગલાનંદ પ્રકારા આત્મ સ. ૪૮ વીર સ’. ૨૪૭૦ પ્રભુજી મહાવીર તું મંગલકાર. ( રાગ–ભીમપલાસ. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir E વિક્રમ સં. ૨૦૦૦ : ચૈત્ર : ઇ. સ. ૧૯૪૪ : એપ્રીલ : For Private And Personal Use Only પ્રભુજી મહાવીર તું મોંગલકાર. જગનાયક જગગુરુ જગવંદન, જગજીવન જયકાર. પ્રભુજી પૂર્ણ કામ પુરુષાત્તમસ્વામી, સત્ય દયા વરનાર. પ્રભુજી નાથ નિરંજન ભવી મનરજન, ભવભય ભંજનહાર. પ્રભુજી અહિંસાધારી મહા ઉપકારી, મુક્તિસુખ દાતાર. પ્રભુજી ચશે.ભદ્ર વીતરાગી વીરને, વંદન વારવાર. પ્રભુજી રચિયતા: મુનિ યોાભદ્રવિજયજી–વલસાડ, :

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 20