________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
यात्मा પ્રકાશ
આત્માદ્વાર
મુક્તિ એ અમરત્વ અને આનંદનાં દ્વારરૂપ છે. મૃત્યુયુક્ત સ્થિતિમાં આત્માના દિવ્ય ગુણાનુ' આવરણ થયા કરે છે. ભોતિક વસ્તુ
અને આત્માની એકતાનાં અસત્ય મંતવ્યથી આત્માનુ નિર'તર અધ:પતન થયા કરે છે. નૈસર્ગિક અમર જીવનમાં આત્મા અને ભૌતિક -વસ્તુઓ વચ્ચેના ભેદ યથાર્થ રીતે સમજાય છે. આત્મા, પરમાત્મા, સર્વજ્ઞ અને સચ્ચિદાનંદ્ર હાવાના સાક્ષાત્કાર થાય છે. ક્ષણુંગુર ભૌતિક વસ્તુને પ્રાધાન્ય આપવાથી મનુષ્યના અધઃપાત થાય છે. શરીર આદિ પર મમત્વ રાખનારાએ પરમાત્માની ઉપેક્ષા કરે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મુક્તિ
છે. પરમાત્માને સ્થાને શરીરરૂપી ક્ષણુભ'ગુર પુતળું તેમને સર્વસ્વ રૂપ લાગે છે. આત્માના દ્વિ ગુણાના સપૂણ વિકાસ થાય તે માટે આવી નિર્માલ્ય મનેાવૃત્તિમાં પરિવર્તનની અત્ય’ત આવશ્યકતા છે. નિર્માલ્ય મનેવૃત્તિમાં યથા પરિવતન થયા વિના આત્માના ગુણે અને શક્તિના સપૂર્ણ વિકાસ શકય નથી. આત્માની શકિત અને ગુણ્ણાના યથાર્થ વિકાસ વિના મુક્તિની સંભાવના ન હાય. મુક્તિના વાંચ્છુકાએ નિર્માલ્ય મનેાવૃત્તિમાં આદર્શ પરિવર્તન સત્વર કરવુ ઘટે છે. ( ચાલુ )
संसारमा अठ्ठा, साहारण जचं करेइ कम्मम् ॥ कम्मसते तस्स उई काले, न बंधवा बंधवयं उवैति ॥ १ ॥
उत्तराध्ययन सूत्र, अध्याय ४
અર્થાત્—આ સૌંસારમાં પ્રાણીઓ કર્યાં કરે છે, પણ પછી તે ક્રમના અદલે
પારકાને જ અર્થે નાના પ્રકારના ભાગવવાના કાળે બધુ વિગેરે
કુટુંબ કોઇ પણ માડું' આવતું નથી અર્થાત્ પેાતાને જ ભોગવવા પડે છે.
For Private And Personal Use Only
૧૮૫