Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ ....તે સાચા ગુરુ હોય’ શાસ્ત્રાર્થ જાણે પણ મુક્ત હોય ના, ના સાધકે એ ગુરુ પાસ જાવું; બ્રહ્મક્ય માણે મુનિ જે મહાન, મુક્તાત્મ એવા ગુરુ ધારવા ઘટે. પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધ જનનો નિર્ધાર. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.* આગમધર ગુરુ સમકિતી...શુચિ અનુભવાધાર રે; શુદ્ધ આલંબન આદરો, તજી અવર જંજાળ રે. * સરખાવો : અજ્ઞાની નવ હોવે મહાજન, જોપણ ચલવે ટોળું; ધર્મદાસ ગણિ વચન વિચારી, મન નવિ કીજે ભોળું. અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારી રે. Jain Education International — શ્રી રમણ મહર્ષિ सम्यग् गुरुर्यस्य च तत्त्ववेत्ता... तस्यैव सिद्धिर्नहि चापरस्य । મળે મુક્તિ તેને જ સુનિશ્ચિત, ગુરુ જેના રમે આત્મજ્ઞાને. — શ્રીમદ્ રાજચંદ્ર —અધ્યાત્મયોગી આનંદઘનજી — હ્રદયપ્રદીપ ષત્રિશિકા, શ્લોક ૩ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે. તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે, – ઉપાધ્યાય યશોવિજયજી For Private & Personal Use Only —ઉપા. યશોવિજયજી, ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧ ગાથા ૧૧, ૧૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 379