Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai
View full book text
________________
१२ ૪. “જાગીને જોઉ તો જગત દીસે નહિ!”
૬૧ – ૯૪ સ્વપ્નવત જગત? ૬૧; અનુભવ એકસરખો તો, મત-પંથ જુદા કેમ? ૬૩; તત્ત્વજ્ઞ મહાપુરુષોનાં કથનમાં સૂર પુરાવતું અર્વાચીન વિજ્ઞાન ૬૪; આસક્તિનો આધાર ૬૬; નજરે દીઠેલું પણ ખોટું! ૬૮; ભ્રાન્તિ શાથી સર્જાય છે? ૭૦; દેહાત્મભ્રમ ૭૧; કેવા કુંઠિત બોધના સહારે આપણે જીવી રહ્યા છીએ! ૭૩; આપણું જગત, આપણું સર્જન ૭૫; “જાગીને જોઉં તો, જગત દીસે નહિ!” ૭૭; અનુભવ- સાધનાનું અંતિમ ચરણ? ૭૯; પરિશિષ્ટ : આત્મિક
ગુણવિકાસની ભૂમિકાઓ ૮૩. ૫. સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ
૯૫ – ૧૧૪ ગ્રંથિભેદ અર્થાત્ દેહાત્મભ્રમનો નિરાસ ૯૬; દ્રવ્ય સમ્યકત્વ ૯૮; સમ્યગદર્શનનો આધાર : અનુભવ ૯૯; જ્ઞાનીને વિપુલ નિર્જરા શાથી? ૧૦0; ધર્મજીવનની કતાર્થતા શેમાં? ૧૦૩; સ્થિતપ્રજ્ઞતાનું બીજ ૧૦૬; સમ્યગ્દર્શનપ્રસૂત માધુર્ય : આત્મતૃપ્ત જીવન ૧૦૯; શું વર્તમાનકાળે આત્માનુભવ મેળવી શકાય? ૧૧૨.
ઉત્તરાર્ધ : સાધના ૬. સમત્વ : સાધનાનો રાજપથ
૧૧૭– ૧૫૪ સમત્વસાધનાની ત્રણ આધારશિલાઓ ૧૧૮; – વૈરાગ નિયંત્રિત ભોગઉપભોગ ૧૧૮; - વિશ્વપ્રેમ આત્મીયતા ૧૧૯; – જ્ઞાન સ્વરૂપ-સ્મૃતિ ૧૨૦; મૂલ્યપરિવર્તન આવશ્યક ૧૨૩; – નિશ્ચય-વ્યવહારની એક ગૂંચ ૧૨૪; – એ ગૂંચનો વ્યવહારુ ઉકેલ ૧૨૬; – દમન અને સંયમ વચ્ચેની ભેદરેખા ઓળખીએ ૧૨૮; વિવેકપૂત તપ-ત્યાગ ૧૨૯; – ખરું તપ ૧૩૦ – બળ નહિ કળ ૧૩૨; – બાહ્ય જીવન અને આંતરપ્રવાહનો સુમેળ આવશ્યક ૧૩૪; નિશ્ચય અને વ્યવહારની સમતુલા ૧૩૫; – દિશાશૂન્ય ગતિ ૧૩૬; – નિશ્ચયની કોરી વાતો ૧૩૮; “ક્રિયા’ કે ‘વ્યવહારનું હાર્દ ૧૪૦; –‘વ્યવહારની વ્યાપક વ્યાખ્યા ૧૪૧; – મુક્તિનો ઇજારો, ન કોઈ મત-પંથનો કે ન કોઈ કર્મકાંડનો ૧૪૧; –ધર્મના આંતર-બાહ્ય અંશનો વિવેક ૧૪૨; – સમસ્ત ‘ક્રિયા’નું લક્ષ્ય શું? ૧૪૩; –
‘ક્રિયા’નું વ્યાપક ફલક ૧૪૪; પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય ૧૪૭. ૭. ચિત્તધૈર્યની કેડીઓ
૧૫૫–૧૭૩ પૂર્વતૈયારી ૧૫૭; પ્રાણાયામ ૧૫૯; શ્વાસ અને મનનો સંબંધ ૧૬૦; જૈન પરંપરા અને શ્વાસોચ્છવાસનું આલંબન ૧૬૧; શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ ૧૬૨; નામસ્મરણ અને જપ ૧૬૪; નાદાનુસંધાન ૧૬૭; ત્રાટક ૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 379