SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ १२ ૪. “જાગીને જોઉ તો જગત દીસે નહિ!” ૬૧ – ૯૪ સ્વપ્નવત જગત? ૬૧; અનુભવ એકસરખો તો, મત-પંથ જુદા કેમ? ૬૩; તત્ત્વજ્ઞ મહાપુરુષોનાં કથનમાં સૂર પુરાવતું અર્વાચીન વિજ્ઞાન ૬૪; આસક્તિનો આધાર ૬૬; નજરે દીઠેલું પણ ખોટું! ૬૮; ભ્રાન્તિ શાથી સર્જાય છે? ૭૦; દેહાત્મભ્રમ ૭૧; કેવા કુંઠિત બોધના સહારે આપણે જીવી રહ્યા છીએ! ૭૩; આપણું જગત, આપણું સર્જન ૭૫; “જાગીને જોઉં તો, જગત દીસે નહિ!” ૭૭; અનુભવ- સાધનાનું અંતિમ ચરણ? ૭૯; પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૮૩. ૫. સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૯૫ – ૧૧૪ ગ્રંથિભેદ અર્થાત્ દેહાત્મભ્રમનો નિરાસ ૯૬; દ્રવ્ય સમ્યકત્વ ૯૮; સમ્યગદર્શનનો આધાર : અનુભવ ૯૯; જ્ઞાનીને વિપુલ નિર્જરા શાથી? ૧૦0; ધર્મજીવનની કતાર્થતા શેમાં? ૧૦૩; સ્થિતપ્રજ્ઞતાનું બીજ ૧૦૬; સમ્યગ્દર્શનપ્રસૂત માધુર્ય : આત્મતૃપ્ત જીવન ૧૦૯; શું વર્તમાનકાળે આત્માનુભવ મેળવી શકાય? ૧૧૨. ઉત્તરાર્ધ : સાધના ૬. સમત્વ : સાધનાનો રાજપથ ૧૧૭– ૧૫૪ સમત્વસાધનાની ત્રણ આધારશિલાઓ ૧૧૮; – વૈરાગ નિયંત્રિત ભોગઉપભોગ ૧૧૮; - વિશ્વપ્રેમ આત્મીયતા ૧૧૯; – જ્ઞાન સ્વરૂપ-સ્મૃતિ ૧૨૦; મૂલ્યપરિવર્તન આવશ્યક ૧૨૩; – નિશ્ચય-વ્યવહારની એક ગૂંચ ૧૨૪; – એ ગૂંચનો વ્યવહારુ ઉકેલ ૧૨૬; – દમન અને સંયમ વચ્ચેની ભેદરેખા ઓળખીએ ૧૨૮; વિવેકપૂત તપ-ત્યાગ ૧૨૯; – ખરું તપ ૧૩૦ – બળ નહિ કળ ૧૩૨; – બાહ્ય જીવન અને આંતરપ્રવાહનો સુમેળ આવશ્યક ૧૩૪; નિશ્ચય અને વ્યવહારની સમતુલા ૧૩૫; – દિશાશૂન્ય ગતિ ૧૩૬; – નિશ્ચયની કોરી વાતો ૧૩૮; “ક્રિયા’ કે ‘વ્યવહારનું હાર્દ ૧૪૦; –‘વ્યવહારની વ્યાપક વ્યાખ્યા ૧૪૧; – મુક્તિનો ઇજારો, ન કોઈ મત-પંથનો કે ન કોઈ કર્મકાંડનો ૧૪૧; –ધર્મના આંતર-બાહ્ય અંશનો વિવેક ૧૪૨; – સમસ્ત ‘ક્રિયા’નું લક્ષ્ય શું? ૧૪૩; – ‘ક્રિયા’નું વ્યાપક ફલક ૧૪૪; પરિશિષ્ટ : યુગની માગ | આપણું કર્તવ્ય ૧૪૭. ૭. ચિત્તધૈર્યની કેડીઓ ૧૫૫–૧૭૩ પૂર્વતૈયારી ૧૫૭; પ્રાણાયામ ૧૫૯; શ્વાસ અને મનનો સંબંધ ૧૬૦; જૈન પરંપરા અને શ્વાસોચ્છવાસનું આલંબન ૧૬૧; શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ ૧૬૨; નામસ્મરણ અને જપ ૧૬૪; નાદાનુસંધાન ૧૬૭; ત્રાટક ૧૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy