SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય-નિર્દેશ વિકસતી ક્ષિતિજની વાટે મકરન્દ દવે ૧૫ મનની વાત ત્રીજી આવૃત્તિ વેળાએ “ોજ શર્મસુ કૌશલમ્' પ્રકાશનની પાર્શ્વભૂમિકા • . . ૩૩ ...તો વાચન વધુ ફળપ્રદ બને - . . ૩૭ પૂર્વાર્ધ : સિદ્ધાંત ૧. ‘તૃષ્ણા બુઝાવે સો થી જ્ઞાન ૩- ૧૮ મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિનું કેન્દ્ર ૬; સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને ૭; સાધના-પ્રક્રિયા ૯; આપણી સાધના-પ્રક્રિયાનું ટૂંકમાં દર્શન ૧૦; સાધનાલક્ષી કૃતાર્જન ૧૨; શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ ૧૪; પરિશિષ્ટ : શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય: જ્ઞાન કે માહિતી? ૧૬. ૨. જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૧૯- ૩૬ જ્ઞાનની કસોટી : મનોગુપ્તિ ૧૯; નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી ૨૩; સાધનામાર્ગમાં શ્રતનું મહત્ત્વ અને તેની મર્યાદા ૨૪; મુમુક્ષુએ શ્રુતજ્ઞાન કેટલું મેળવવું? ૨૮; – ‘સમિતિ-ગુપ્તિનું જ્ઞાન’ એટલે શું? ૨૯; અધ્યયન વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે? ૩૦; નવપ્રાપ્તિનો ત્રિવિધ માર્ગ ૩૩; જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકાઓ ૩૪; આપણી સાધનાનું લક્ષ્ય ૩૫. ૩. અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૩૭– ૬૦ મોહનાશનો અમોઘ ઉપાય ૩૭; “અનુભવ” શું છે? ૪૦; સ્વાનુભૂતિની અભિવ્યક્તિ ૪૩; – અનુભવનું ગાન, અનુભવીઓના પોતાના જ શબ્દોમાં ૪૫; એનાથી આવતું મૂલ્યપરિવર્તન ૫ર, રૂપ જૂજવાં, પણ ‘ન્યાત” એક ૫૪; એના એક કૃપાકટાક્ષ પલટલું જીવનવહેણ ૫૬; આત્મજ્ઞાનની ઉષા ૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy