________________
१३
વિચારપ્રવાહનું નિરીક્ષણ ૧૭૧; નિર્વિચારમાં કૂદકો ૧૭૨; સમત્વ વિનાની એકાગ્રતાયે અનિષ્ટ ૧૭૩.
૮. અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના
૧૭૫-૨૩૧
‘આત્મવિચાર’· હું કોણ ? ૧૭૭; નિજ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથેનું અનુસંધાન ૧૮૦; - સર્વ શાસ્ત્રો અને સાધનાપદ્ધતિઓનું નવનીત ૧૮૨; નિજ શાશ્વત સત્તા સાથેનું અનુસંધાન ૧૮૬; શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું સ્મરણ-ચિંતન ૧૮૭;
જિનેશ્વરોનો ક્ષાયિક માર્ગ : સમત્વમંડિત સાક્ષીભાવ ૧૯૨; – કાયોત્સર્ગ, સાધનાનું હાર્દ ૧૯૩; – શ્વાસોચ્છ્વાસનું અવલંબન શા માટે? ૧૯૪; વર્તમાનનો શાંત-સ્વીકાર ૧૯૫; – ક્ષાયિક માર્ગ ૧૯૭; સાક્ષીભાવ ચિત્તશુદ્ધિનું અને કર્મક્ષયનું પણ સબળ સાધન ૧૯૯; – સમતા દ્વારા પ્રચુર કર્મનિર્જરા શાથી? ૨૦૧; સમતા અને સાક્ષીભાવ સધાય શી રીતે? ૨૦૩; – સમત્વ અને શુદ્ધ સાક્ષીભાવનો પાયો ૨૦૪; સામાયિકની સાધના વિપશ્યના ૨૦૭; – વિપશ્યનાનાં ત્રણ અંગ ૨૦૮; – શ્વાસ કે સંવેદના જોવાનું પ્રયોજન ૨૧૦; – સાધનાનું રોજિંદા જીવનમાં દેખાતું પરિણામ ૨૧૧; –નિષ્ઠાવાન સાધકોનો અનુભવ ૨૧૨,
“છોડી મત-દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ...” ૨૧૩; – અવળું માર્ગદર્શન, અધૂરા અને અજ્ઞાન ‘ગુરુ’ઓનું ૨૧૪; ‘...કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ’ ૨૧૬; -જિનાજ્ઞાની ઓળખ એક અમોઘ કસોટી ૨૧૮; ...તો, મુમુક્ષા કાચી છે ૨૨૨; ટૂંકી અને સરળ પ્રક્રિયા કઈ? ૨૨૩; ‘સૌ સાધન બંધન થયાં...’ ક્યારે? ૨૨૪; ‘અખો કહે એ અંધારો કૂવો’ ૨૨૬; પરિશિષ્ટ : મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત ૨૨૮.
Jain Education International
-
૯. સાધન-નિષ્ઠા
૨૩૩-૨૬૭
-
સાધનામાં પ્રગતિનો આધાર : નિયમિત અભ્યાસ ૨૩૩; સામાયિક; શુદ્ધ સ્વરૂપના અનુસંધાનનો પ્રયોગ ૨૩૫; ત્યાગીઓનું કર્તવ્ય – શાસનપ્રભાવના કે આત્મસાધના ? ૨૩૭; આત્મોન્નતિ અર્થે સાધનામાં તન્મયતા આવશ્યક ૨૩૮; ‘દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજ રૂપ' ૨૪૦; – મુમુક્ષા ઉત્કટ હોય તો ૨૪૧; એકાંતવાસ અને મૌનસાધના સમાજની સેવા કે અપરાધ ? ૨૪૮; – આત્મજ્ઞ સંતોનું અસ્તિત્વ પણ જગતને ઉપકારક ૨૫૧; સાધનાને અગ્રિમતા આપીએ ૨૫૪; મુક્તિની પ્રાપ્તિ અર્થે શું સંન્યાસ દીક્ષા અનિવાર્ય છે? ૨૫૮; અંતર્મુખતા અને સંયમ ત્યાગ–કોનો, કેટલો ફાળો? ૨૫૯; સાધના કયાં સુધી? ૨૬૩; પરિશિષ્ટ : ‘... તેષાં યોગક્ષમ વહામ્યદમ્।’૨૬૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org