Book Title: Atmadrushtinu Antar Nirikshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ આત્મદષ્ટિનું આન્તર નિરીક્ષણ [૧૧] શ્રી વજંધર જિન સ્તવન (“નદી યમુન કે તીર એ દેશી) વિહરમાન ભગવાન, સુણે મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક કલેક, તિણે જાણે છતિ, તે પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧ હું સ્વરૂપ નિજ છોડિ, રોડ પર પુગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણ જલે; આસ્રવ બંધ વિભાવ, કરૂં ચિ આપણી, - ભૂલ્ય મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨. અવગુણુ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા, ન તનું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દષ્ટિરાગને પિવ. તેહ સમકિત ગાણું, સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપાટું. ૩ મન તનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં, જે લેકેત્તર દેવ, નમું લૌકિકથી, દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ, શ્રી વજંધર અરિહંત, અનંત ગુણાકરૂ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણગ, ભવગ, વારશે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 17