Book Title: Atmadrushtinu Antar Nirikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 17
________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ [ 333. તપણુ નિશ્ચય રાજચન્ટ મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. એમ કહે છે ત્યારે તેમને પણ અંતરને એ જ નાદ પ્રેરી રહ્યો છે. એમ એકસપણે દેખાય છે. અને આનન્દઘનના એક પદની છેલ્લી કડીમાને. તેમને અંતરનાદ તેમની જ વાણીમાં સાંભળીએ– મર્યાં અનંત બાર બિન સમજે, અબ સુખ દુખ બિસરંગે ! આનન્દઘન” નિપટ નિકટ અક્ષર દે, કે નહીં સુમરે સે મરેગે ! અબ હમ અમર ભયે, ન મરેંગે ! –પ્રબુદ્ધ જૈન, 15-11-47.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17