Book Title: Atmadrushtinu Antar Nirikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૩૨૪ ] દર્શન અને શતના ' હતા . અને પછી તે જડ પાશમાં બંધાયા ? તે આમ માનીએ તે સેક્ષ પુરુષાર્થ ની માન્યતા જ નકામી ઠરે, કેમ કે પ્રયત્ન દ્વારા કયારેક મેાક્ષ સિદ્ધ થાય અને મુદ્દ સ્વરૂપ આવિર્ભાવ પામે, તેપણુ ત્યાર બાદ કાઇ વખતે ફરી ક'પાશ' કેમ ત વળગે ? જે ન્યાયથી ભૂતકાળમાં શુદ્ધ સ્વરૂપ વિકૃત થયું તે જ ન્યાયથી મેક્ષપ્રાપ્તિ પછીના ભવિષ્યત્ કાળમાં પણ તે વિકૃત થવાનું જ. અને જો એમ. અને તે માક્ષ પ્રાપ્ત કર્યો તેાય શું અને ન કર્યાં ય શું? બીજી રીતે એમ હી શકાય કે મોક્ષપ્રાપ્તિ એટલે દેવપદની પ્રાપ્તિ. દેવે ગમે તેટલા વખત સુખસમૃદ્ધિ ભાગવે છતાં તેઓ તેથી શ્રુત થવાના. એ જ રીતે મેાક્ષસ્થિતિ. પણ ગમે તેટલે લાંમે ગાળે પણ છેવટે સ્મ્રુત થવાની. ત્યારે હું સ્વરૂપ નિજ છાડી રમ્યા પર પુદ્ગલે ' એને શા અય, એ સમજવું રહ્યું. એ માટે નિય અને વ્યવહારષ્ટિ અનેના ઉપયોગ છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં મેક્ષ નામના પુરુષાંતે જે સ્થાન મળ્યુ છે તે વિચાર-વિકાસના ઇતિહાસમાં અમુક કાળે જ મળ્યું છે, નહિ કે પહેલેથી તે સનાતન જ રહ્યું હોય. જ્યારે સેક્ષની કલ્પના આવી અગર એવા કાઈ ને અનુભવ થયો ત્યારે મુક્ત આત્માનું અમુક સ્વરૂપ કપાયું અગર અનુભવાયુ અને એ જ સ્વરૂપ એનુ અસલી છે અને એ સિવાયનું જે કાંઈ તેમાં ભાસે તે બધું જ આગન્તુક અને પર છે, એમ મનાયુ. કાઈ પણ અનુભવીએ આત્માના કપાયેલ શુદ્ધ સ્વરૂપમાં વિજાતીય તત્ત્વ કયારે ઉમેરાયું અને શા માટે ઉમેરાયુ' એ જાણ્યુ નથી, જાણવું શકય પણ નથી. છતાં માણ પુરુષાર્થની કલ્પના ઉપરથી કપાયેલ આત્માના શુદ્ધ સ્વરૂપને દરેક અનુભવીએ મૌલિક, વાસ્તવિક અને સ્વાભાવિક માનીને જ પોતાનું આધ્યાત્મિક પ્રસ્થાન શરૂ કર્યું છે અને જીવનમાં અનુભવાતા વિકાર-વાસનાના તત્ત્વને વિસ્તૃતીય કે વૈભાવિક માની તેને ફેંકી દેવા પુરુષાર્થ સેવ્યા છે. મેાક્ષ એ જીવનનું સાધ્ય લેખાયું અને તે સ્થિતિ આદર્શ લેખાઈ. એ જ આદર્શ સ્થિતિનું સ્વરૂપ નિહાળતી દૃષ્ટિ તે નિશ્ચય. અને સાધકામાં પરભાવ કે વિજાતીય સ્વરૂપથી મિશ્રિત એવી ચેતનસ્થિતિને નિરૂપતી દૃષ્ટિ તે વ્યવહાર. દેવચંદ્રજી આ બન્ને દષ્ટિને આશ્રય લઈને કહે છે કે હું સ્વરૂપ નિજ છેડી રમ્યા પર પુદ્ગલે.' ખરી રીતે પહેલાં કયારે પણ આત્મા સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપની વ્યક્ત દશામાં હતો જ નહિ, તેથી એમાંથી વ્યુત થવાપણું પણ હતું જ નહિ; ખરી રીતે તે! તે અનાદિ કાળથી અશુદ્ધ રૂપમાં જ રમી રહ્યો હતા, પણ એ અશુદ્ધ રૂપમાંથી જે શુદ્ધ રૂપ કયારેક નિખરવાનું છે તેને જ નિશ્રયષ્ટિએ ભૂતકાળમાં પણ તેવું જ હતું એમ માની કવિ લૌકિક ભાષામાં વ્યવહાર દૃષ્ટિને આશ્રય લઈ હું સ્વ૫નિજ બ્રેડી રમ્યા પર પુદ્ગલે ' એમ * > Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17