Book Title: Atmadarshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir प्रस्तावना. શ્રીમમુનિરાજ અધ્યાત્મજ્ઞાની આત્મોપયોગી શ્રી મણિચંદ્રજી મહારાજે એકવીશ સજા વગેરે જે સાહિત્ય રચ્યું છે. તેના પર વિ. સ. ૧૯૮૦ ના પેથાપુરના ચોમાસામાં વિવેચન લખી તેનું કામ સર્શન નામ આપી આ ગ્રન્થ રચે છે. શરીરની અનારોગ્યતાથી સંપેક્ષમાં વિવેચન લખ્યું છે. શ્રીમદ્દ ઉપાધ્યાથજી, શ્રીમદ્ આનંદઘનજી તથા શ્રીમદ્દ દેવચંદ્રજીની સ્તુતિ સેવા ભક્તિ કર્યા બાદ શ્રી મણિચંદ્રજી મહારાજની પણ તેમની સજ પર વિવેચન કરી સેવાભક્તિ કરી છે, તથા શ્રી પ્રેમવિજયછની પણ આત્મશિક્ષાભાવનાપ્રકાશ ગ્રન્થ લખી સેવા ભક્તિ કરી છે. શ્રી મણિચંદ્રજી મહારાજ શ્વેતાંબરતપાગચ્છીચ વેતવસ્ત્રધારી આત્માથી આત્મજ્ઞાની મહાસંત થયા. તેમણે અમદાવાદમાં સારગપુર તળિયાની પિળના ઉપાશ્રયમાં પોતાની જીંદગી પૂરી કરી હતી, તેમને રક્તપિત્તને મહારેગ થયો હતો. અધ્યાત્મજ્ઞાની હતા તેથી તે સમભાગે રગને સહી આપણે સહજ સમાધિમાં લીન રહેતા હતા. શ્રી સીમંધરસ્વામીએ એક દેવની આગળ શ્રી મણિચંદ્રજી મહારાજની ભાવ ચારિત્રી તરીકે પ્રશંસા કરી. તેથી તે દેવ, અમદાવાદમાં શ્રી મણિચંદ્રજી પાસે આવ્યા અને તેણે તેમની તેવી દશા દેખી પ્રગટ થઈ શ્રી મણિચંદ્રજી મહારાજની પ્રસંશા કરી. શ્રી મણિચંદ્રજી મહારાજે તે વખતે દેવને ચાર પ્રશ્ન પુક્યા હતા, શ્રીમદ્ આનંદધનજી, શ્રીમદ્ દેવચંદ્રજી અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 154