Book Title: Ashtaprakari Devpoojan Pustika 5 Author(s): Kushalchandravijay Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 7
________________ A B BE 8 8 (૫) 3 82 3 3 એ પ્રભુની પુજાના પાંચ પ્રકાર: पुष्पाद्यर्चा तदाज्ञा च. तद्रव्य परि रक्षणम् । उत्सवा तीर्थ यात्रा च, भक्तिः पंच विधाजिन ॥ [૧] ચંદન પુ૫ પુજા [૨] પ્રભુની આજ્ઞાનું પાલન [૩] દેવદ્રવ્ય રક્ષણ [૪] ઉત્સવો-મહત્સ [૫] તીર્થયાત્રા એ પીચ પ્રકારની ભકિત છે. જ એકલવ્યની મૂર્તિ પરની શ્રદ્ધા: એકગ્લાય ભીલ હતા. કોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા મ. ના કીધી. તેણે દ્રોણાચાર્યની સ્મૃતિ માટીની બનાવી તેની સન્મુખ રાખી સમર્પણ ભાવ રાખી ધનુર્વિદ્યા શીખી અજન કરતાં આગળ વધી ગયે તેમ પ્રભુ મૂતિને સમર્પણ ભાવ સાક્ષાત પરમાત્મા છે તે સમજી ઉપાસના કરીએ તો તે રીતે સમપણ જોઈએ. જેમ નાના છોકરા પિતાની માતા પ્રત્યે સમર્પણ ભાવ રાખે છે જેથી મા વાત્સલ્યથી તેને મોટો કરે છે તેમ પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવ સાક્ષાત પરમાત્માપદ પ્રાપ્તિ સુધી લઈ જાય છે. wwwwwwwww છે – નવ પ્રકારની ભક્તિ – ૨ Enteverwenuse શ્રવણ-કીર્તન – સ્મરણ – વંદન પુજન - અર્ચન. દાસ્યભાવ - ઐત્રિભાવ – આત્મનિવેદન અન્ય ધર્મમાં “નવધાભકિત” તરીકે કહેવાય છે તેમ પ્રેમલક્ષણા ભકિત કહેવાય છે. શ્રવણ-કીર્તન અને સ્મરણ છે એ ત્રણે “અક્ષરજ્ઞા આલંબનથી પ્રભુભકિત કરાય છે. વંદન પુજન અને અર્ચન કે પ્રભુની મૂતિ–આકૃતિના આલંબનથી પ્રભુ ભકિત કરાય છે. - દાસ્યભાવ, મૈત્રિભકિત અને આત્મનિવેદન છે એ ત્રણ પ્રભુનું નિરાલખના ધ્યાન છે. (૧) શ્રવણ પ્રભુનું નામ સાંભળવું-બેસવું તે. જે આપના કાન ઉપર સતત ટકોરા પાડે છે તેનું ચિંતન આપના મન ઉપર સ્વભાવિક રહ્યા કરે છે અને એના પ્રત્યે આકર્ષણ થયા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38