Book Title: Ashtaprakari Devpoojan Pustika 5
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 19
________________ ભાવ પૂજા : (૩) ત્રણ અંગ પૂજા, ત્રણ અમપૂબ કર્યા પછી-ચૈત્યવંદન-રતવન–તિ વગેરે કરાય તે ભાવ પુજા છે. વધુ વિગત આગળ પેઈજ વાંચે.) ૫ પાંચમી અવસ્થા ત્રિક - જન્માવસ્થા-રાજ્યાવસ્થા શ્રમણવસ્થા. (૧) જન્માવસ્થા: પ્રભુને અભિષેક કરતી વખતે મેરુ પર્વત ઉપર ઇન્દ્રો, દે અભિષેક કરે છે તે મુજબ હું પણ મારા કમ'ને નાશ કરવા પ્રભુને અભિષેક કરું છું. તેમ કરતાં જન્માવસ્થા ચિંતવવાની છે. (૨) રાખ્યાવસ્થા: ચંદન-કૂલ-બાભૂષણ-અલંકાર સહિત પ્રણને જોઈ રાજયાવસ્થા ચિંતવવાની છે. () શ્રમણાવસ્થા પ્રભુજીનું કેરા રહિત મસ્તક જેઈ=પ્રભુ હું તમારા જેવો શ્રમણ કયારે બનું? તે બમણુવસ્થા ચિંતવવાની છે. ૬ છઠ્ઠી દિશા વિકા–ઊચું નીચું-આડું અવળું–ડાબી બાજુ-જમણી બાજ પાછળ વગેરે ત્રણ દિશા ગાડી સન્મુખ જ જેવું તે દિશા ત્રિમ છે, ૭ સાતમી ભૂમિપૂજન ત્રિક:• ત્યવંદન કરતાં પહેલા ની રક્ષા માટે ખેસ અથવા રૂમાલથી ત્રણ વાર ભૂમિપૂજવી તે ભૂમિપૂજન વિક છે. ૨ આઠમી આલંબન ત્રિક : (૧) વલંબનઃ ચૈત્યવંદન ના શબ્દો રહી ન જાય તે રીતે વયવસ્થિત સુત્રો બોલવા. (૨) અર્થાવલંબન - સૂત્રે બેલતાં અર્થોની વિચારણું કરતાં બેલવું તે. (૩) પ્રતિમાલંબન - પ્રભુની સન્મુખ જોઈ મૂતિનું આલંબન લઇ બેલવું તે. ૯ નવમી મુદ્રા ત્રિકા (૧) પગ મુદ્રા - દશ આંગળીઓ ભેગી કરીને કમળના ડોડાકારે પેટ ઉપર થી રાખીને ખમાસણ-ચૈત્યવંદન-નમુક્ષુષ બેહીએ છીએ તે ચેગ મુકા. (૨) જિન મુદ્રા બે હાથ લાંબા રાખી–ઉભા થઈ કાઉસગ્ન કરીએ છીએ તે જિન સદા. (અરિહંતઈયાણું ને અન્નત્ય કહી કારગ કર.) (ઉ) મુકતાદિત મુદ્રા બે હાથ જોડી મોતીના છીપ જેમ પિલા રાખવા. આકૃતિથી કપાળે હાથ લગાડવા. જાવંતિ ચેખલાઈ–જાવંતકવિ સાહુ-જમ વિયરાય બેલાય છે. તે મુકતા સુકિન મુદ્રા. ૧૦ દશમી પ્રણિધાન ત્રિક - મન, વચન ને કાયા ત્રણેની એકાગ્રતાપૂર્વક ત્યવંદન વગેરેથી ભાવ પુજા કરવી તે પ્રણિધાન ત્રિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38